પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ Paiso Hase Tya Prem Madse Nahi Lyrics - Ishwar Samikar

LYRICS OF PAISO HASE TYA PREM MADSE NAHI IN GUJARATI: પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ, The song is sung by Ishwar Samikar from Ekta Sound. "PAISO HASE TYA PREM MADSE NAHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul, with lyrics written by Kantibhai Koli. The music video of the track is picturised on Jinal Raval, Kiran Raval and Sejal Panchal.

પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ Lyrics In Gujarati

દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ
દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ
દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ
દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ

હું રે પ્રેમી પાગલ થઇ ગ્યો એને પ્રેમ માં
પ્રેમ મને કરતી હશે હતો ખોટા વેમ માં
હું રે પ્રેમી પાગલ થઇ ગ્યો એના પ્રેમ માં
પ્રેમ મને કરતી હશે હતો ખોટા વેમ માં
ભૂલ ના મારી કોઈ ગરીબી મારી જોઈ
ભૂલ ના મારી કોઈ ગરીબી મારી જોઈ
મારા તે પ્રેમ ની મજાક કરશો નહિ
મારા તે પ્રેમ ની મજાક કરશો નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ

ભારતલીરીક્સ.કોમ

મીઠું મીઠું બોલી બીજા પ્રેમ મા ફસાવશે
હાથ મા હાથ આપી તમને હસાવશે
મીઠું મીઠું બોલી બીજા પ્રેમ મા ફસાવશે
હાથ મા હાથ આપી તમને હસાવશે
જિંદગી એની જોઈ દિલ તારું જાશે રોઈ
જિંદગી એની જોઈ દિલ તારું જાશે રોઈ
તારા આંસુ ની કદર કરશે નહિ
તારા આંસુ ની કદર કરશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ

પરભવ ના બંધન થી પ્રેમિયો મળે છે
દિલ ના તોડો કોઈ ના કાળજા બળે છે
પરભવ ના બંધન થી પ્રેમિયો મળે છે
દિલ ના તોડો કોઈ ના કાળજા બળે છે
દુનિયા આખી જોઈ સાચા નું નથી કોઈ
દુનિયા આખી જોઈ સાચા નું નથી કોઈ
મારા દિલ થી રમત રમશો નહિ
મારા દિલ થી રમત રમશો નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
દિલ થી પ્રેમ કરું છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ
દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ
દિલ થી મોટી દોલત કોઈ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ

Paiso Hase Tya Prem Madse Nahi Lyrics

Dil thi prem karu chhu radavso nahi
Pagal premi ne tadpavso nahi
Dil thi prem karu chhu radavso nahi
Pagal premi ne tadpavso nahi
Dil thi moti dolat koi madse nahi
Dil thi moti dolat koi madse nahi
Paiso hase tya prem madse nahi
Paiso hase tya prem madse nahi
Dil thi prem karu chhu radavso nahi
Pagal premi ne tadpavso nahi

Hu re premi pagal thai gyo aena prem maa
Prem mane karti hase hato khota vem maa
Hu re premi pagal thai gyo aena prem maa
Prem mane karti hase hato khota vem maa
Bhul naa mari koi garibi mari joi
Bhul naa mari koi garibi mari joi
Mara te prem ni majak karso nahi
Mara te prem ni majak karso nahi
Paiso hase tya prem madse nahi
Paiso hase tya prem madse nahi
Dil thi prem karu chhu radavso nahi
Pagal premi ne tadpavso nahi

bharatlyrics.com

Mithu mithu boli bija prem maa fasavse
Hath maa hath aapi tamne hasavse
Mithu mithu boli bija prem maa fasavse
Hath maa hath aapi tamne hasavse
Zindagi aeni joi dil taru jase roi
Zindagi aeni joi dil taru jase roi
Tara aasu ni kadar karse nahi
Tara aasu ni kadar karse nahi
Paiso hase tya prem madse nahi
Paiso hase tya prem madse nahi
Dil thi prem karu chhu radavso nahi
Pagal premi ne tadpavso nahi

Parbhav na bandhan thi premiyo
Male chhe
Dil na todo koi na kalja bale chhe
Parbhav na bandhan thi premiyo
Male chhe
Dil na todo koi na kalja bale chhe
Duniya aakhi joi sacha nu nathi koi
Duniya aakhi joi sacha nu nathi koi
Mara dil thi ramat ramso nahi
Mara dil thi ramat ramso nahi
Paiso hase tya prem madse nahi
Paiso hase tya prem madse nahi
Dil thi prem karu chhu radavso nahi
Pagal premi ne tadpavso nahi
Dil thi moti dolat koi madse nahi
Dil thi moti dolat koi madse nahi
Paiso hase tya prem madse nahi
Paiso hase tya prem madse nahi
Paiso hase tya prem madse nahi

Paiso Hase Tya Prem Madse Nahi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download