પરાણે પ્રિતડી ના કરશો Paraane Pritadi Naa Karsho Lyrics - Pankaj Mistry

પરાણે પ્રિતડી ના કરશો | PARAANE PRITADI NAA KARSHO LYRICS IN GUJARATI is recorded by Pankaj Mistry from Jhankar Music label. The music of the song is composed by Jackie Gajjar, while the lyrics of "Paraane Pritadi Naa Karsho" are penned by Pankaj Mistry and Mukesh Balva. The music video of the Gujarati track features Vicky Thakor and Aarti Suthar.

પરાણે પ્રિતડી ના કરશો Paraane Pritadi Naa Karsho Lyrics in Gujarati

હો બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો તમે
હો બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો તમે
બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો તમે
તમે ખોટી આવી રમતો ના રમશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો

વાત વાત માં મારી ભૂલો કાઢોશો તમે
હો વાત વાત માં મારી ભૂલો કાઢોશો તમે
ખોટા આવા બહાના ના કરશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો

હો મુલાકાત કરો ના વાત પણ કરો ના
હામે થી નીકળો તોય નજર તમે નાખો ના
હો મુલાકાત કરો ના વાત પણ કરો ના
હામે થી નીકળો તોય નજર તમે નાખો ના

હો ખુશ ના હોય જો તમે હાચે હાચુ બોલીદોને
ખુશ ના હોય જો તમે હાચે હાચુ બોલીદોને
પ્રેમ ને વહેમમાં ના રાખોને
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો

ભારતલીરીક્સ.કોમ

હો શું કમી રાખી અમે પ્રેમ કરવામાં તને
કયું એવું સુખ ના આપ્યુ
હો હો તને દુઃખ થાય એવુ કદીના વિચાર્યું અમે
તારી ખુશીયો નું ધ્યાન રાખ્યું

હો મારા જોડે થોડુ હાચુ બોલોને તમે
મારા જોડે થોડુ હાચુ બોલોને તમે
લાગણીઓ જોડે ના રમશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો

હો કયા સુધી તમે આમ અંધારા માં રાખશો
કયા સુધી દગા આવા રમશો
હો હાચા પ્રેમ ની ભલે કદર ના કરો તમે
કુદરત થી થોડુ ડરજો

હો ખુશ ના હોય જો તમે ખુશી ખુશી છોડશું અમે
ખુશ ના હોય જો તમે ખુશી ખુશી છોડશું અમે
તમારા રસ્તે ના આવશુ રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો

Paraane Pritadi Naa Karsho Lyrics

Ho biju koi madyu hoy to mane na pado tame
Ho biju koi madyu hoy to mane na pado tame
Biju koi madyu hoy to mane na pado tame
Tame khoti aavi ramto na ramso
Bewafa tame parane pritadi naa karsho

Vat vat ma mari bhulo kadhosho tame
Ho vat vat ma mari bhulo kadhosho tame
Khota aava bahana na karsho re
Bewafa tame parane pritadi naa karsho

Ho mulakat karo na vat pan karo na
Hame thi nikdo toy najar tame nakho na
Ho mulakat karo na vat pan karo na
Hame thi nikdo toy najar tame nakho na

bharatlyrics.com

Ho khush na hoy jo tame hache hachu bolidone
Khush na hoy jo tame hache hachu bolidone
Prem ne vahem ma na rakhone
Bewafa tame parane pritadi naa karsho
Bewafa tame parane pritadi naa karsho

Ho shu kami rakhi ame prem karva ma tane
Kayu evu sukh na aapyu
Ho ho tane dukh thay evu kadina vicharyu ame
Tari khushiyon nu dhayan rakhyu

Ho mara jode thodu hachu boline tame
Mara jode thodu hachu boline tame
Laganiyo jode na ramso re
Bewafa tame parane pritadi naa karsho
Bewafa tame parane pritadi naa karsho

Ho kya sudhi tame aam andhara ma rakhso
Kya sudhi daga aava ramso
Ho hacha prem ni bhale kadar na karo tame
Kudarat thi thodu darjo

Ho khush na hoy jo tame khushi khushi chodshu ame
Khush na hoy jo tame khushi khushi chodshu ame
Tamara raste na aavshu re
Bewafa tame parane pritadi naa karsho
Bewafa tame parane pritadi naa karsho

Paraane Pritadi Naa Karsho Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Paraane Pritadi Naa Karsho is from the Jhankar Music.

The song Paraane Pritadi Naa Karsho was sung by Pankaj Mistry.

The music for Paraane Pritadi Naa Karsho was composed by Jackie Gajjar.

The lyrics for Paraane Pritadi Naa Karsho were written by Pankaj Mistry, Mukesh Balva.

The music director for Paraane Pritadi Naa Karsho is Jackie Gajjar.

The song Paraane Pritadi Naa Karsho was released under the Jhankar Music.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *