PARDESIDA LYRICS IN GUJARATI: પરદેસીડા, This Gujarati Love song is sung by Vinay Nayak & released by Jhankar Music. "PARDESIDA" song was composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot and Vinay Nayak. The music video of this track is picturised on Zeel Joshi and Shyamal Sheth.
પરદેસીડા Pardesida Lyrics in Gujarati
હે મારા હોશિલા
હે મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો રે પરદેસીડા
મારા હોશીલા હે મારા હોશીલા દલડા ના રાજવી વેલા આવો પરદેસીડા
હે મારા પગો ની પેજણીયુ રાજવી વાલો રે વેરાશે રે
મારા ભાવે ના ભવ ના રે ભેરુ જીવલડો મુજાસે રે
મારા હોશીલા હે મારા હોશીલા મારા હોશીલા
રાજ પાઠ ના રાજવી આવજો રે પરદેસીડા
કે મારી પોકણ કંચન વરહે આંખલડી
કે મારી પોકણ કંચન વરહે આંખલડી
લેજો હંભાળ વાલમ વેરણ છે વાટડી
દલડા ના હેત છલકાય રે હારે મારા પરદેસીડા
હે મારા હોશિલા
હે મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો રે વેલેરા પરદેસીડા
કે મારી માયા મેરણ ને રણ મેં રંજાળ છે એ
કે હારે મારી માયા મેરણ ને રણ મેં રંજાળ છે
કાજલ કોબિયુ ને હાથ હુંનો કોડ છે
જાણે સોખીલો મારો જાયરે હારે મારા પરદેસીડા
હે મારા હોશિલા
હે મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો વેલેરા પરદેસીડા
Pardesida Lyrics
He mara hoshila
He mara hoshila raajvijo dhola aavjo re pardesida
Mara hoshila he mara hoshila dalda na raajvi vela aavo pardesida
He mara pago ni pejaniyu raajvi valo re verase re
Mara bhave na bhav na re bheru jivaldo munjase re
Mara hoshila he he mara hoshila mara hoshila
Raaj paath na raajvi aavjo re pardesida
Ke mari pokan kanchan varahe aankhaldi
Ke mari pokan kanchan varahe aankhaldi
Lejo hambhal vaalam veran che vaatdi
Dalda na het chalkay re hare mara pardesida
He mara hoshila
He mara hoshila raajvijo dhola aavjo re velera pardesida
Ke mari maya meran ne ran me ranjaad che ae
Ke hare mari maya meran ne ran me ranjaan che
Kajal kobiyu ne haath huno kod che
Jaane sokhilo maro jayre hare mara pardesida
He mara hoshila
He mara hoshila raajvijo dhola aavjo velera pardesida