પ્રેમ કરું છું પણ કહી નથી શકતો Prem Karu Chhu Pan Kahi Nathi Shakto Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

Prem Karu Chhu Pan Kahi Nathi Shakto Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

પ્રેમ કરું છું પણ કહી નથી શકતો | PREM KARU CHHU PAN KAHI NATHI SHAKTO LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ram Audio label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Prem Karu Chhu Pan Kahi Nathi Shakto" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Jignesh Barot and Sweta Sen.

પ્રેમ કરું છું પણ કહી નથી શકતો Lyrics In Gujarati

ઓ રોજ જોડે ફરું છું પણ બોલી નથી શકતો
રોજ જોડે ફરું છું પણ બોલી નથી શકતો
જોડે ફરું છું પણ બોલી નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

એ છે આખોની સામે દિલમાં જઈ નથી શકતો
આખોની સામે દિલમાં જઈ નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

ભારતલીરીક્સ.કોમ

ઓ કેહવાની હિમ્મત ચાલતી નથી
કુદરત પણ મોકો આલતી નથી
ઓ પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

એનાથી એક પળ દૂર જઈ નથી શકતો
એનાથી એક પળ દૂર જઈ નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

ઓ મારા દિલમાં જેના માટે પ્યાર છે
એની પાછળ તો આશિકો હજાર છે
બહુ પ્રેમ કરું છું કેહવું એક વાર છે
હા પાડશે ના પાડશે આવે એ વિચાર છે

હો હૈયાની વાત જયારે હોઠે લાવું
એને જોઈને બધું ભૂલી જાવું
ઓ પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

એ બીજા હારે હસે બોલે જોઈ નથી શકતો
બીજા હારે હસે બોલે જોઈ નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

ઓ દર રવિવાર અમે માતાનો ભરતા
એનો પ્રેમ મળી જાય એવું કગરતા
હો એના જોડે પરણવાની માનતાઓ મોનતા
પણ એ દિલની વાત નથી જાણતા

ઓ વિચારી રહ્યો છું મનમાં ને મનમાં
ક્યારે આવશે એ જિગાનાં જીવનમાં
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

ઓ રોજ જોડે ફરું છું પણ બોલી નથી શકતો
જોડે ફરું છું પણ બોલી નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો

એ છે આખોની સામે દિલમાં જઈ નથી શકતો
આખોની સામે દિલમાં જઈ નથી શકતો
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો
હો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો
દિલથી પ્રેમ કરું છું પણ કહી નથી શકતો.

Prem Karu Chhu Pan Kahi Nathi Shakto Lyrics

O roj jode faru chhu pan boli nathi shakto
Roj jode faru chhu pan boli nathi shakto
Jode faru chhu pan boli nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto

bharatlyrics.com

Ae chhe akhoni same dilma jai nathi shakto
Akhoni same dilma jai nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto

Ao kehvani himmat chalati nathi
Kudarat pan moko aalati nathi
O prem karu chhu pan kahi nathi shakto

Aenathi aek pal dur jai nathi sakto
Aenathi aek pal dur jai nathi sakto
Prem karu chhu pan kahi nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto

Ao mara dilma jena mate pyar chhe
Aeni pachhad to ashiko hajar chhe
Bahu prem karu chhu kehvu aek vaar chhe
Ha padshe na padshe ave ae vichar chhe

Ho haiyani vat jyare hothe lavu
Aene joine badhu bhuli javu
Ao prem karu chhu pan kahi nathi shakto

Ae bija hare hase bole joi nathi shakto
Bija hare hase bole joi nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto

Ao dar ravivar ame matano bharta
Aeno prem mali jay aevu kagarta
Ho aena jode parnavani mantao monta
Pan ae dilni vat nathi janta

Ao vichari rahyo chhu manma ne manma
Kyare avashe ae jigana jivanma
Prem karu chhu pan kahi nathi shakto

O roj jode faru chhu pan boli nathi shakto
Jode faru chhu pan boli nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto

Ae chhe akhoni same dilma jai nathi shakto
Akhoni same dilma jai nathi shakto
Prem karu chhu pan kahi nathi shakto
Ho prem karu chhu pan kahi nathi shakto
Dilthi prem karu chhu pan kahi nathi shakto.

Prem Karu Chhu Pan Kahi Nathi Shakto Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply