પ્રેમ ના બંધન Prem Na Bandhan Lyrics - Kishan Raval

PREM NA BANDHAN LYRICS IN GUJARATI: Prem Na Bandhan (પ્રેમ ના બંધન) is a Gujarati Love song, voiced by Kishan Raval from Saregama Gujarati. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of the song features Kuldeep Mishra and Chhaya Thakor.

પ્રેમ ના બંધન Prem Na Bandhan Lyrics in Gujarati

હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા
હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા
તમને રાખ્યા મેં આંખો ના દર્પણ મા
હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા
તમને રાખ્યા મેં આંખો ના દર્પણ મા

રહો છો તમે દિલ ની ધડકન મા
હો તમે રહેજો દિલ ની ધડકન મા
હો મન રહે પલ પલ એના વિચારો મા
માગે દિલ મારુ રહેવા એની બાહો મા

રહો છો તમે દિલ ની ધડકન મા
હો હો તમે રહેજો આ દિલ ની ધડકન મા

હો મોર બની મન થનગનાટ કરે છે
તમને જોઇ ને દિલ ના બાગ ખીલે છે
મારા આ નેણે તારા નેણ મળે છે
લાગે જાણે નદીઓ દરિયા ને મળે છે

હું ખોવાયો છું એના ખયાલો મા
ફૂલ બિછાવું જાન તારી રાહો મા
રહો છો તમે દિલ ની ધડકન મા
હો તમે રહેજો આ દિલ ની ધડકન મા

હો સૂના મારા દિલ ના ચમન ખીલી ગયા
વાટ જેની જોતા એ સામે મળી ગયા
હો હો બસ એને જોઈ ને જોતા રહી ગયા
રહ્યા હોઠ બંધ એ આંખે કહી ગયા

હો તમને રાણી કરી રાખું દિલ ની ડેલી મા
હો જાન રાખશું હાથ ની હથેળી મા
રહો છો તમે દિલ ની ધડકન મા
હો હો તમે રહેજો આ દિલ ની ધડકન મા

Prem Na Bandhan Lyrics

Ho tamne bandhva che prem na bandhan ma
Ho tamne bandhva che prem na bandhan ma
Tamne rakhya me aankhon na darpan ma
Ho tamne bandhva che prem na bandhan ma
Tamne rakhya me aankhon na darpan ma

Raho cho tame dil ni dhadkan ma
Ho tame rahejo dil ni dhadkan ma
Mage dil maru raheva eni bahon ma

Raho cho tame dil ni dhadkan ma
Ho ho tame rahejo aa dil ni dhadkan ma

Ho mor bani man thangnat kare che
Tamne joi ne dil na baag khile che
Mara aa nene tara nen made che
Lage jane nadiyo dariya ne made che

Hu khovayo chu ena khayalo ma
Fool bichavu jaan tari raaho ma
Raho cho tame dil ni dhadkan ma
Ho tame rahejo aa dil ni dhadkan ma

Ho suna mara dil na chaman khili gaya
Vat jeni jota ae same mali gaya
Ho ho bas ene joi ne jota rahi gaya
Rahya hoth bandh ae aankhe kahi gaya

Ho tamne rani kari rakhu dil ni deli ma
Ho jaan rakhsu haath ni hatheli ma
Raho cho tame dil ni dhadkan ma
Ho ho tame rahejo aa dil ni dhadkan ma

Prem Na Bandhan Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Prem Na Bandhan is from the Saregama Gujarati.

The song Prem Na Bandhan was sung by Kishan Raval.

The music for Prem Na Bandhan was composed by Shashi Kapadiya.

The lyrics for Prem Na Bandhan were written by Bharat Ravat, Devraj Adroj.

The music director for Prem Na Bandhan is Shashi Kapadiya.

The song Prem Na Bandhan was released under the Saregama Gujarati.

The genre of the song Prem Na Bandhan is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *