Prem No Patang Dil Ni Dori Lyrics - Kaushik Bharwad

Prem No Patang Dil Ni Dori Lyrics - Kaushik Bharwad

પ્રેમનો પતંગ દિલની દોરી | PREM NO PATANG DIL NI DORI LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad under New Shyam Audio Official label. "PREM NO PATANG DIL NI DORI" Gujarati song was composed by Sunil Jagdish, with lyrics written by Sahar Rabari. The music video of this Festivals song stars Kaushik Bharwad, Kalpesh-Mayur Crazy Gando, Ekta Vaghasiya, Bhoomi Rajput and Payal Rathod.

Prem No Patang Dil Ni Dori Song Lyrics

Ae pech jamya chhe aakashe patang na re
Pech jamya chhe aakashe patang na re
Moj kare chhe dhabe loveriya re

Pech jamya chhe aakashe patang na re
Moj kare chhe dhabe loveriya re

Juna setting vala sau video call karta
Nathi mali ae bichara orta re karta
Dj vage ne prem na geet vagadta re
Moj kare chhe dhabe loveriya re
Moj kare chhe dhabe loveriya re

Mathe lal topi ne rabon na chashma
Joi ne jiv bale aeva chhodiyo kare nakhara
Pink colour ni tshirt ne hath ma write firaki
Gami gai chhe homa dhaba vali mane dil thi

He adu joi ne avadu fare katil najar thi
Shu hamjavi mare aena man ni marji

Hu dhil chhodu to ae khecham tan karti
Nathi thati agree ae mari vat thi
Moj kare chhe dhabe loveriya re

Phone karu to aave aeno out of coverage
Boom padu to avalu jove karti mane upset
Udadnara ochha ne lutniya zaza
Udati mari patang ne nakhe langariya

Ae koi rite choy maro mel na khadhyo
Juri juri tadpi ne dado me to kadhyo

Mara bhaibandho favi jya juna setting vala
Me khai karya khichha rola padvama
Meto khai karya khichha jone rola padvama.

પ્રેમનો પતંગ દિલની દોરી Lyrics in Gujarati

એ પેચ જામ્યા છે આકાશે પતંગ ના રે
પેચ જામ્યા છે આકાશે પતંગ ના રે
મોજ કરે છે ધાબે લવરીયા રે

પેચ જામ્યા છે આકાશે પતંગ ના રે
મોજ કરે છે ધાબે લવરીયા રે

bharatlyrics.com

જુના સેટિંગ વાળા સૌ વીડિયો કોલ કરતા
નથી મળી ઈ બીચારા ઓરતા રે કરતા
ડી જે વાગે ને પ્રેમ ના ગીત વગાડતા રે
મોજ કરે છે ધાબે લવરીયા રે
મોજ કરે છે ધાબે લવરીયા રે

માથે લાલ ટોપી ને રેબન ના ચશ્મા
જોઈ ને જીવ બળે એવા છોડીયુ કરે નખરા
પિન્ક કલરની ટી શર્ટને હાથમાં વ્હાઇટ ફીરકી
ગમી ગઈ છે હોમા ધાબા વાળી મને દિલથી

હે આડું જોઈ ને અવળું ફરે કાતિલ નજર થી
શું હમજવી મારે એના મન ની મરજી

હું ઢીલ છોડું તો એ ખેંચમ તાણ કરતી
નથી થતી એગ્રી એ મારી વાતથી
મોજ કરે છે ધાબે લવરીયા રે

ફોન કરું તો આવે એનો આઉટ ઓફ કવરેજ
બૂમ પાડું તો અવળું જોવે કરતી મને અપસેટ
ઉડાડનાર ઓછા ને લુંટનીયા ઝાઝા
ઊડતી મારી પતંગ ને નાખે લંગરીયા

એ કોઈ રીતે ચોય મારો મેળ ના ખાધો
જુરી જુરી તડપી ને દાડો મેં તો કાઢ્યો

મારા ભઈબંધો ફાવી ગ્યા જુના સેટિંગ વાળા
મેં ખાલી કર્યા ખીચ્ચા રોલા પાડવામાં
મેતો ખાલી કર્યા ખીચ્ચા જોને રોલા પાડવામાં.

Prem No Patang Dil Ni Dori Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply