રાખડી Rakhadi Lyrics - Kishan Raval, Rinku Bharwad, Amit Barot

RAKHADI LYRICS IN GUJARATI: રાખડી, The song is sung by Kishan Raval, Rinku Bharwad and Amit Barot and released by Unique Music Gujarati label. "RAKHADI" is a Gujarati Festivals song, composed by Amit Barot, with lyrics written by Vishnu Thakor-Adalaj and Darshan Baazigar. The music video of this song is picturised on Mamta Soni , Indu Sarkar , Kinjal Patel , Aarti Suthar , Nidhi Patel , Piyush Patel , Nirav Kalal , Kuldeep Mishra and Vicky Rajput.

રાખડી Rakhadi Lyrics in Gujarati

વીરા રાખડી લઈને આવી તારી બેનડી
વીરા રાખડી લઈને આવી તારી બેનડી
ભીની લાગણી લઈન આવી તારી બેનડી

તારા વારણા રે લવ હરખે હેત હારી જાઉં
તારી બેનડી

વીર ની રાખડી લઈને આવી મારી બેનડી
આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી
આખા જગને હું કવ તારી જીદ સામે હારી જઉં
મારી બેનડી

વીરા રાખડી લઈને આવી તારી બેનડી
આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી

ભારતલીરીક્સ.કોમ

માથે રાજ તિલક કરું,ચોખલિયે વીરને વધાવું
હાથે હેમની રાખડી બાંધું અમર આશીર્વાદ આપું
હોનાથી હવાઈ બેનડી લાડથી લડવાઈ
પાવન પગલાં તારા પડયા ઘરમાં ખુશીયો આવી

વીરા મારા હળી મળી ને રહેજો એક માળાના મણકા થાજો
કે છે બેનડી

આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી
વીરા રાખડી લઈને આવી તારી બેનડી

મા-બાપની ખોટ પડવા ના દે વીરો મારો રડવા ના દે
દ્વારિકાધીશને અરજ એટલી, આ પંખી માળો તૂટવા ના દે
દોલત માટે રડવું નથી ભાઈથી જુદા પડવું નથી
તારું-મારું કરવું નથી વ્હાલનું વાલપ ભૂલવું નથી

જડથી મૂળ ના છૂટે ભાઈથી ભાઈ ના રૂઠે
કે છે બેનડી

આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી
વીરા રાખડી લઈને આવી તારી બેનડી
આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી
વીરા રાખડી લઈને આવી તારી બેનડી

આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી
આંગણે ખુશીયો લઈને આવી મારી બેનડી.

Rakhadi Lyrics

Veera rakhi laine aavi tari bendi
Veera rakhi laine aavi tari bendi
Bhini laagni laine aavi tari bendi

Tara vaarna re lav harkhe het haari jaav
Tari bendi

Veer ni rakhi laine aavi mari bendi
Aangane khushiyo laine aavi mari bendi
Aakha jagne hu kahu tari zid same haari jaaun
Mari bendi

Veera rakhi laine aavi tari bendi
Aangane khushiyo laine aavi mari bendi

bharatlyrics.com

Mathe raaj tilak karu, chokhaliye veerne vadhaavu
Hathe hemani rakhi baandhu amar aashirvaad aapu
Honathi havai bendi laadthi ladvaai
Pavan pagla tara padya, gharma khushiyo aavi

Veera mara hali mali ne rahejo, ek maalana manka thaajo
Ke chhe bendi

Aangane khushiyo laine aavi mari bendi
Veera rakhi laine aavi tari bendi

Maa-baapni khot padva na de, veero maro radva na de
Dwarikadhishne araj etli, aa pankhi maalo tutva na de
Daulat maate radvu nathi, bhaithi juda padvu nathi
Tarum-marum karvu nathi, vhaalnu valap bhulvu nathi

Jadthi mool na chhute, bhaithi bhai na ruthe
Ke chhe bendi

Aangane khushiyo laine aavi mari bendi
Veera rakhi laine aavi tari bendi
Aangane khushiyo laine aavi mari bendi
Veera rakhi laine aavi tari bendi

Aangane khushiyo laine aavi mari bendi
Aangane khushiyo laine aavi mari bendi.

Rakhadi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Rakhadi is from the Unique Music Gujarati.

The song Rakhadi was sung by Kishan Raval, Rinku Bharwad and Amit Barot.

The music for Rakhadi was composed by Amit Barot.

The lyrics for Rakhadi were written by Vishnu Thakor-Adalaj, Darshan Baazigar.

The music director for Rakhadi is Amit Barot.

The song Rakhadi was released under the Unique Music Gujarati.

The genre of the song Rakhadi is Festivals.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *