રાખડી કેવી સોહાય Rakhdi Kevi Sohai Lyrics - Poonam Gondaliya

Rakhdi Kevi Sohai Lyrics - Poonam Gondaliya

RAKHDI KEVI SOHAI LYRICS IN GUJARATI: Rakhdi Kevi Sohai (રાખડી કેવી સોહાય) is a Gujarati Festivals song, voiced by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Arvind Mavani.

Rakhdi Kevi Sohai Lyrics

Rakhdi kevi sohay
Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi
Varna lau veera na aaj nirkhine chhalke chhe aankhdi
Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi
Veera ne aaj bandhu hu rakhdi

Raksha bandhan nu aa milan madhur chhe
Nisvaath prem ane bhaav bharpur chhe
Ho ho raksha bandhan nu aa milan madhur chhe
Nisvart prem ane bhaav bharpur chhe

Ho bandhyo beniye mane sutar na tatne
Nathi bhulyo preet tari ramti jyare aagne
Varnaniya sneh nu naa thaay
Veera mara bandhu prem ghasdi
Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi
Ho veer mara bandhu hu rakhdi

Pura karish tara kol mari bendi
Patharshu pran ame bani tari chakhdi
Ubhare chhe antar ma heli harakhni
Jivo jug jug veera prathna antar ni..prathna antar ni
Bharshu ame tari parchhai bedi mari haiya keri haasdi
Varna lau veera na aaj nirkhine chhalke chhe aankhdi
Ho beni mari bandhe chhe rakhdi

bharatlyrics.com

Ho tilak kari ne bhale aarti utaru
Maljo bhav bhav veera aetlu j mangu
Ho ho tilak kari bhale aarti utaru
Maljo bhav bhav veera aetlu j mangu

Drasthi didhi chhe navi jag naa pravase
Jivan rangin banyu tara sathvare
Valap no veera bani ek dor haiya ma tara bandhu hu haatdi
Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi
Ho veer mara bandhu hu rakhdi
Beni mari bandhe chhe rakhdi

રાખડી કેવી સોહાય Lyrics in Gujarati

રાખડી કેવી સોહાય
રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી
વારણાં લઉ વીરા ના આજ નીરખીને છલકે છે આંખડી
રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી
વીરા ને આજ બાંધું હું રાખડી

ભારતલીરીક્સ.કોમ

રક્ષાબંધન નું આ મિલન મધુર છે
નિસ્વાર્થ પ્રેમ અને ભાવ ભરપૂર છે
હો હો રક્ષાબંધન નું આ મિલન મધુર છે
નિસ્વાર્થ પ્રેમ અને ભાવ ભરપૂર છે

હો બાંધ્યો બેનીએ મને સુતર ના તાંતણે
નથી ભુલ્યો પ્રીત તારી રમતી જ્યારે આંગણે
વર્ણનિયા સ્નેહ નું ના થાય
વીરા મારા બાંધું પ્રેમ ગાંસડી
રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી
હો વીર મારા બાંધું હું રાખડી

પુરા કરીશ તારા કોળ મારી બેનડી
પાથરશું પ્રાણ અમે બેની તારી ચાકડી
ઉભરે છે અંતર માં હેલી હરખની
જીવો જુગ જુગ વીરા પ્રાર્થના અંતર ની..પ્રાર્થના અંતર ની
ભરશું અમે તારી પરછાઇ બેની મારી હૈયા કેરી હાંસડી
વારણાં લઉ વીરા ના આજ નીરખીને છલકે છે આંખડી
હો બેની મારી બાંધે છે રાખડી

હો તિલક કરી ને ભાલે આરતી ઉતારું
મળજો ભવ ભવ વીરા એટલું જ માંગુ
હો હો તિલક કરી ભાલે આરતી ઉતારું
મળજો ભવ ભવ વીરા એટલું જ માંગુ

દ્રષ્ટિ દીધી છે નવી જગ ના પ્રવાસે
જીવન રંગીન બન્યું તારા સથવારે
વાલપ નો વીરા બની એક દોર હૈયા માં તારા બાંધું હું હાટડી
રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી
હો વિર મારા બાંધું હું રાખડી
બેની મારી બાંધે છે રાખડી

Rakhdi Kevi Sohai Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *