તે રાખ્યા ના ઘર ના કે ઘાટ ના Rakhiya Na Ghar Na Ke Ghat Na Lyrics - Rakesh Barot

LYRICS OF RAKHIYA NA GHAR NA KE GHAT NA IN GUJARATI: તે રાખ્યા ના ઘર ના કે ઘાટ ના, The song is sung by Rakesh Barot from Saregama Gujarati. "RAKHIYA NA GHAR NA KE GHAT NA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya, with lyrics written by Vipul Raval. The music video of the track is picturised on Rakesh Barot. Neha Suthar and Dharmesh Joshi.

તે રાખ્યા ના ઘર ના કે ઘાટ ના Rakhiya Na Ghar Na Ke Ghat Na Lyrics in Gujarati

હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના
હે તને લાગશે નેહાકા અલી મારા રે પ્રેમ ના
હો હો હો લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના
તે રાખ્યા તે અમને ઘર ના કે ઘાટ ના

હે જીવ મારો તારી યાદ મા ગાજે તારે ગગનમાં
ચમ ગાજે તારા વગર મારા દાડા જાશે ચમ ના
અમે થઇ ગયા તારા માટે ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહાકા મારા રે પ્રેમ ના

ઓ રોજ તારા ગોમ ના સેમાડે આપણે મળતા
તારા માટે નવી નવી વસ્તુ અમે લાવતા
તમારા પ્રેમ ની અમે કદર ઘણી કરતા
આજે મારા પ્રેમ ની નથી તમે ગણ કરતા

હે મારા પ્રેમ નું પ્રમાણ ના રાખ્યું
ચમ પગે તમાર વાગ્યું તારા વિરહ મા અમે રાત દાડો રોવાના
અમે થઇ ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના
તે રાખ્યા ના અમને ઘર ના કે ઘાટ ના

ભારતલીરીક્સ.કોમ

હો તારું ઘણું રાખ્યું તોય ચઢી ગઈ તું માથે
અમારે જીવવું હતું વ્હાલી તારી સાથે
ફેરવ્યા પથ્થર ફરે એમ તુ તો પણ ફરી ગઈ
રાજ કરાયું રાણી જેમ તોય મારી ના થઈ

હે મારા પ્રેમ નું વાળી દીધું રટન
વધ્યું સિગરેટ નું મારે વ્યશન
મારા પ્રેમ મા ભલીવાર ના આયો ના
અમે થઇ ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના

હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના
તે રાખ્યા ના અમને ઘર ના કે ઘાટ ના

Te Rakhiya Na Ghar Na Ke Ghat Na Lyrics

He tane lagse nehaka godi mara re prem na
He tane lagse nehaka ali mara re prem na
Ho ho ho lagse nehaka godi mara re prem na
Te rakhya te amne ghar na ke ghat na

He jiv maro tari yaad ma gaje tare gagan ma
Cham gaje tara vagar mara dada jaase cham na
Ame thai gaya tara mate godi tara mate saav khali nom na
He tane kagse behaka mara re prem na

O roj tara gom na semade aapne madta
Tara mate navi navi vastu ame lavta
Tamara prem ni ame kadar ghani karta
Aaje mara prem ni nathi tame gan karta

bharatlyrics.com

He mara prem nu praman na rakhyu
Cham page tamar vagyu tara virah ma ame raat dado rovana
Ame thai gaya godi tara mate saav khali nom na
He tane lagse nehaka godi mara re prem na
Te rakhya na amne ghar na ke ghat na

Ho taru ghanu rakhyu toye chadhi gai tu mathe
Amare jivvu hatu vahali tari sathe
Fervya pathar fare em tu to pan fari gai
Raaj karayu rani jem toye mari na thai

He mara prem nu vadi didhu ratan
Vadhyu cigrate nu mare vyasan
Mara prem ma bhalivar na aayo na
Ame thai gaya godi tara mate saav khali nom na

He tane lagse nehaka godi mara re prem na
Te rakhya na amne ghar na ke ghat na

Rakhiya Na Ghar Na Ke Ghat Na Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Rakhiya Na Ghar Na Ke Ghat Na is from the Saregama Gujarati.

The song Rakhiya Na Ghar Na Ke Ghat Na was sung by Rakesh Barot.

The music for Rakhiya Na Ghar Na Ke Ghat Na was composed by Mayur Nadiya.

The lyrics for Rakhiya Na Ghar Na Ke Ghat Na were written by Vipul Raval.

The music director for Rakhiya Na Ghar Na Ke Ghat Na is Mayur Nadiya.

The song Rakhiya Na Ghar Na Ke Ghat Na was released under the Saregama Gujarati.

The genre of the song Rakhiya Na Ghar Na Ke Ghat Na is Bewafa (બેવફા).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *