રીબી રીબી જીવવા કરતા મરી જવું સારું | RIBI RIBI JIVVA KARTA MARI JAVU SARU LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from Dharti Digital Studio label. The music of the song is composed by Ranjit Nadiya, while the lyrics of "Ribi Ribi Jivva Karta Mari Javu Saru" are penned by Lovley Rana. The music video of the Gujarati track features Janak Zala, Leeza Prajapati and Amit Shah.
Ribi Ribi Jivva Karta Mari Javu Saru Lyrics
Ho juri juri jivva karta mari javu saru
Ho ribi ribi radva karta radi levu chhanu
Ho ho ho juri juri jivva karta mari javu saru
Ribi ribi radva karta radi levu chhanu
Ho khoto padyo mara naseeb no vaydo
Koi ne radavi ne shu faydo
Khoto padyo mara naseeb no vaydo
Koi ne radavi ne shu faydo, shu faydo
Ho juri juri jivva karta mari javu saru
Ribi ribi radva karta radi levu chhanu
Ho dilne ghaav kare bija ni saathe fare
Sacha prem ne tu bad naam kare
Ho mara aa prem ne odkhi na sakya tame
Mara aa prem ni majak banavi tame
Ho didhela sogan tu to todi re gai
Maari sathe dago kari modhu fervi gai
Didhela sogan tu to todi re gai
Maari sathe dago kari modhu fervi gai, modhu fervi gai
Ho juri juri jivva karta mari javu saru
Ribi ribi radva karta radi levu chhanu
Ho dost ne na odkhi sakya
Prem ne na parkhi sakya
Amari saathe jone keva re khel khelya
bharatlyrics.com
Ho ekvaar malya pachhi juda padi gaya
Malta mali gaya have nathi malta
Ho ek ek aasu ae tame varta
Mari jindagi ma tame pachha na farta
Ek ek aasu ae tame varta
Mari jindagi ma tame pachha na farta, pachha na farta
Ho juri juri jivva karta mari javu saru
Ribi ribi radva karta radi levu chhanu
Ho ribi ribi radva karta radi levu chhanu
Ho koi ne radavya vina radi levu chhanu
રીબી રીબી જીવવા કરતા મરી જવું સારું Lyrics in Gujarati
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારું
હો રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો હો હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારું
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો ખોટો પડયો મારા નસીબ નો વાયદો
કોઈ ને રડાવી ને શું ફાયદો
ખોટો પડયો મારા નસિબ નો વાયદો
કોઈ ને રડાવી ને શું ફાયદો, શું ફાયદો
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારું
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો દિલને ઘાવ કરે બીજા ની સાથે ફરે
સાચા પ્રેમ ને તું બદનામ કરે
હો મારા આ પ્રેમ ને ઓળખી ના શક્યા તમે
મારા આ પ્રેમ ની મજાક બનાવી તમે
હો દીધેલા સોગન તું તો તોડી રે ગઈ
મારી સાથે દગો કરી મોઢું ફેરવી ગઈ
દીધેલા સોગન તું તો તોડી રે ગઈ
મારી સાથે દગો કરી મોઢું ફેરવી કરી, મોઢું ફેરવી કરી
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારું
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો દોસ્ત ને ના ઓળખી શક્યા
પ્રેમ ને ના પારખી શક્યા
અમારી સાથે જોને કેવા રે ખેલ ખેલ્યા
ભારતલીરીક્સ.કોમ
હો એકવાર મળ્યા પછી જુદા પડી ગયા
મળતા મળી ગયા હવે નથી મળતા
હો એક એક આંસુ એ તમે વરતા
મારી જિંદગી માં તમે પાછા ના ફરતા
એક એક આંસુ એ તમે વરતા
મારી જિંદગી માં તમે પાછા ના ફરતા, પાછા ના ફરતા
હો જુરી જુરી જીવવા કરતા મરી જવું સારું
રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો રીબી રીબી રડવા કરતા રડી લેવું છાનું
હો કોઈ ને રડાવ્યા વિના રડી લેવું છાનું