રિહોમના Rihomna Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

RIHOMNA LYRICS: The Gujarati song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Saregama Gujarati label. "RIHOMNA" song was composed by Jackie Gajjar, with lyrics written by Naresh Thakor.

રિહોમના Rihomna Lyrics in Gujarati

હો ચઢ્યું ચઢ્યું રાખે તારું મોઢું
હો ચઢ્યું ચઢ્યું રાખે તારું મોઢું
મને જોઈ તાકે સે તુ દોઢું રે
કઇદે ને શું રિહોમના લીધા

હો મને તારા વગર ઘડીકે ના ફાવે
પણ તું મને ના બોલાવે
કઇદે ને શું રિહોમના લીધા

હો મનમાં શું ભરાયું ગોડી ભેદ આજે ખોલો
પેટ માં પડી વાતો તમે હોઠે લાવી બોલો

હો પેલા મળવા આવતી વાટો મારી જોતી
લેટ પડું તો બેઠીબેઠી રોતી રે
કઇદે ને શું રિહોમના લીધા
કઇદે ને શું રિહોમના લીધા

હો કોણે ભર્યા કોન તારા કોણે કર્યા હલાડા
તારા મારા વચે આયા આજ જુદાઈ ના દાડા

હો તારો મારો રાગ જોઈને હઉ બળતા રે ચૌદશિયા
એટલે તને પિન મારવા આયા હસે પંચાતિયા

હો બોલો મારી વાલી કોક બોલ્યે ખબર પડશે
તમે નહીં બોલો તો આંખો આખી રાત રડશે

હો તારા મોઢે ચમ તે વાખી દીધા તાળા
બોલ શોગન સે તન મારા રે
કઇદે ને શું રિહામણા લીધા
કઇદે ને શું રિહામણા લીધા

હો ભૂલ ચૂક જો થઈ હોય તો બોલીજા મારાથી
કોન પકડી માગી લઉ હાલ હમણાં તારી માફી
હો દીવો તું ભરે તો હું હાલ ઉપાડવા તૈયાર સુ
પ્રેમનું પરમોણ આપીશ ગોડી હાચો તારો પ્યાર સુ

હો મારા જોડે રેનારી આજ મારાથી રિહાણી
મનાવું મોનીજા મારા દિલ ની મહારાણી

ભારતલીરીક્સ.કોમ

એ આવું હારું ના લાગે ગોડી
સ્માઈલ મોઢે લાવો થોડી
કઇદે ને શું રિહામણા લીધા
કઇદે ને શું રિહામણા લીધા.

Rihomna Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Rihomna is from the Saregama Gujarati.

The song Rihomna was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).

The music for Rihomna was composed by Jackie Gajjar.

The lyrics for Rihomna were written by Naresh Thakor.

The music director for Rihomna is Jackie Gajjar.

The song Rihomna was released under the Saregama Gujarati.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *