Roi Roi Osu Lal Na Karsho Lyrics - Vipul Susra

Roi Roi Osu Lal Na Karsho Lyrics - Vipul Susra

ROI ROI OSU LAL NA KARSHO LYRICS IN GUJARATI: રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો, The song is sung by Vipul Susra and released by Vipul Susra Official label. "ROI ROI OSU LAL NA KARSHO" is a Gujarati Sad song, composed by Jackie Gajjar, with lyrics written by Sedha Vanchiya, Amrat Vayad and Babu Susra. The music video of this song is picturised on Bhavesh Susra, Pinky Makwana and Jayesh Mundhva.

Roi Roi Osu Lal Na Karsho Song Lyrics

He godi mari

Ae roi roi osu lal na karsho
Ae roi roi osu lal na karsho
Roi roi osu lal na karsho
Shu pade chhe kaho dukhada re

bharatlyrics.com

Ae joya nathi koi di udas re mukhada
Joya nathi koi di udas re mukhada
Shu pade chhe godi dukhada re

Ae osu thai chhe ratichor shu chhe godi have bol
Osu thai chhe ratichor shu chhe godi have bol
Pocha na resho dal na kathan rakho kalaja
Pocha na resho dal na kathan rakho kalaja
Shu pade chhe kaho dukhada re

Ae jovata nathi aava dukh bharya mukhada
Jovata nathi aava dukh bharya mukhada
Shu pade chhe godi dukhada re
He godi mari shu pade chhe kaho dukhada re

Ao tamari khushi mate hoya ame dukh
Kai do ne godi mari cham udas mukh
He godi mari tamari khushi mate hoya ame dukh
Kai do ne godi mari cham udas mukh

He kai de tane mara ham kai vat no tane gam
Kai de tane mara ham kai vat no tane gam

He roi roi osu na re paladsho
Roi roi osu na re paladsho
Na re dubhavo am dalad re

Ho jova magu sada tara hasta re mukhada
Jova magu sada tara hasta re mukhada
Shu pade chhe godi dukhada re
Dukhada re

Ho roj magu duva tu rahe hem khem re
Chandramukhi jevu mukh nathi jem tem re
Ho roj magu duva tu rahe hem khem re
Chandramukhi jevu mukh nathi jem tem re

He aom na kar godi hachi kar tu vat modin
Aom na kar godi hachi kar tu vat modin

He man dukh na rakhsho vat man ma lai na farsho
Man dukh na rakhsho vat man ma lai na farsho
Chhelli vakhat puchhu shu padya dukhad re
He godi maru shu pade chhe tamane dukhada re.

રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો Lyrics in Gujarati

એ ગોંડી મારી

એ રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
એ રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
રોઈ રોઈ ઓસુ લાલ ના કરશો
શું પડે છે કહો દુઃખડા રે

એ જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા
જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે

એ ઓસુ થઇ છે રાતીચોર શું છે ગોંડી હવે બોલ
ઓસુ થઇ છે રાતીચોર શું છે ગોંડી હવે બોલ
પોચા ના રેશો દલ ન કઠણ રાખો કાળજા
પોચા ના રેશો દલ ન કઠણ રાખો કાળજા
શું પડે છે કહો દુઃખડા રે

એ જોવાતા નથી આવા દુઃખ ભર્યા મુખડા
જોવાતા નથી આવા દુઃખ ભર્યા મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
હે ગોંડી મારી શું પડે છે કહો દુઃખડા રે

ઓ તમારી ખુશી માટે હોર્યા અમે દુઃખ
કઇ દો ને ગોંડી મારી ચમ ઉદાસ મુખ
હે ગોંડી મારી તમારી ખુશી માટે હોર્યા અમે દુઃખ
કઇ દો ને ગોંડી મારી ચમ ઉદાસ મુખ

હે કઇ દે તને મારા હમ કઈ વાતનો તને ગમ
કઇ દે તને મારા હમ કઈ વાતનો તને ગમ

હે રોઈ રોઈ ઓસુ ના રે પલાળશો
રોઈ રોઈ ઓસુ ના રે પલાળશો
ના રે દુભાવો અમ દલડ રે

હો જોવા માંગુ સદા તારા હસતા રે મુખડા
જોવા માંગુ સદા તારા હસતા રે મુખડા
શું પડે છે ગોંડી દુઃખડા રે
દુઃખડા રે

હો રોજ માંગુ દુવા તું રહે હેમ ખેમ રે
ચંદ્રમુખી જેવું મુખ નથી જેમ તેમ રે
હો રોજ માંગુ દુવા તું રહે હેમ ખેમ રે
ચંદ્રમુખી જેવું મુખ નથી જેમ તેમ રે

હે ઓમ ના કર ગોંડી હાચી કર તું વાત મોડીન
ઓમ ના કર ગોંડી હાચી કર તું વાત મોડીન

ભારતલીરીક્સ.કોમ

હે મન દુઃખ ના રાખશો વાત મનમા લઈ ના ફરશો
મન દુઃખ ના રાખશો વાત મનમા લઈ ના ફરશો
છેલ્લી વખત પૂછું શું પડ્યા દુઃખડ રે
હે ગોંડી મારી શું પડે છે તમને દુઃખડા રે.

Roi Roi Osu Lal Na Karsho Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply