SER NI KAMONI LYRICS IN GUJARATI: Ser Ni Kamoni (શેરની કમોણી) is a Gujarati Love song, voiced by Mahesh Vanzara and Hansha Bharwad from T-Series Gujarati. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Aarav Kathi. The music video of the song features Mahesh Vanzara and Geet Thakkar.
શેરની કમોણી Ser Ni Kamoni Lyrics in Gujarati
હો ઘરે ઘણું હતું સુખ કોઈ વાતે નતું દુઃખ
આ શેરમાં ખેંચી લાઈ તારા પૈસા કેરી ખોટ
કે ના રે કરશો રોકટોક ગોડા ગણશે ગોડી કોક
સંજોગે ઘર છોડ્યું બાકી નથી શેરના શોખ
હો ગોકુળિયું ગોમ મેલી શેરમાં લાયો તોણી
હો રોયા મારા ગોકુળીયું ગોમ મેલી શેરમાં લાયો તોણી
પોણીના છે પૈસા ઓય પૈસાનું છે પોણી
તારા શેરની કમોણી તારા શેરમાં હમોણી
એ ધીરા રો ધીરા ઓ મારી ધણીયોણી
હદી જશે શેર ના કરશો તોણાં તોણી
આ શેરની કમોણી નથી શેરમો હમોણી
હો મને ગમે ગોમની ગલીઓ ના સોસાયટી ના શોખ
ભલું હતું ગોમડું ને ભલા ગોમના લોક કે ભલા ગોમના લોક
હો બધુ સેટ થઈ જશે ના બનતું અજોણી
ફાવે નઈ ફવડાવું પડે મેના રોણી
આ શેરની કમોણી નથી શેરમાં હમોણી
શેરની કમાણી એકદી બનાવશે અંબાણી
હો મહિનો કરીએ મજૂરી તોય વધે ના લગાર
આના કરતા હારો દૂધની ડેરીનો પગાર
હો નોકરીનો પગાર જેવો બેંકમાં જમા થાય
ખાતામાં પડ્યા પેલા તો હપતા ઉપડી જાય
ભારતલીરીક્સ.કોમ
હો મોઘા દૂધ છાસ મોઘી શાકભાજી વાળી
સસ્તું નથી શેર મારી નાખે મોઘવારી
મારી નાખે મોઘવારી મારી નાખે મોઘવારી
કે જરૂરથી વધારે ના વસ્તુ હોરવાની
ખર્ચા ઓછાને તારે બચત કરવાની
આ શેરની કમાણી એકદી બનાવશે અદાણી
તારા શેરની કમોણી તારા શેરમાં હમોણી
હો એકલા હાથે રૂપિયો અહી થશે નહી ભેળો
જાજા હાથ રળીયામણા હું એ આવું હેડો
કે મારી ઘરની લક્ષ્મી ઘરમાં શોભે મુકો વાતનો છેડો
સાથ આપો ઘણી શેઠાણી તમે સંસાર કેરો
હો છોકરાના ભણતરની ઉજડા ભવિષ્યની માટે
મજૂરી પણ કરી લઈશ મળી આપણે સાથે
હા મળી આપણે સાથે હા મળી આપણે સાથે
હો ચિંતા છોડો બધી હવે મારી જવાબદારી
તમારે ઘરે બેઠા નોટો ગણવાની
આ શેરની કમાણી બનાવશે રાજા રાણી
એ મારા શેરની કમાણી નથી શેરમાં હમાણી
Ser Ni Kamoni Lyrics
Ho ghare ghanu hatu sukh koi vate natu dukh
Aa ser ma khechi laai tara paisa keri khot
Ke na re karso roktok goda ganse godi kok
Sanjoge ghar chodyu baki nathi ser na sokh
Ho gokudiyu gom meli ser ma layo toni
Ho roya mara gokudiyu gom meli ser ma layo toni
Poni na che paisa oy paisa nu che poni
Tara ser ni kamoni tara ser ma hamoni
Ae dheera ro dheera o mari dhaniyoni
Hadi jase ser na karso tona tani
Aa ser ni kamoni nathi ser mo hamoni
Ho mane game gom ni galiyo na society na sokh
Bhalu hatu gomdu ne bhala gom na lok ke bhala gom na lok
Ho badhu set thai jase na bantu ajoni
Fave nai favdavu pade mena roni
Aa ser ni kamoni nathi ser ma hamoni
bharatlyrics.com
Ho mahino kariye majuri toy vadhe na lagar
Aana karta haro dudh ni dairy no pagar
Ho nokari no pagar jevo bank ma jama thay
Khata ma padya pela to hapta upadi jay
Ho mogha dudh chaas moghi saakbhaji wali
Sastu nathi ser mari nakhe moghvari
Mari nakhe moghvari mari nakhe moghvari
Ke jarur thi vadhare na vastu horvani
Kharcha ocha ne tare bachat karvani
Aa ser ni kamani ekdi banavse adani
Tara ser ni kamoni tara ser ma hamoni
Ho ekla hathe rupiyo ahi thase nahi bhedos
Jaja hath radiyamla hu ae aavu hedo
Ke mara ghar ni laxmi ghar ma sobhe muko vaat no chedo
Sath aapo ghani sethani tame sansar kero
Ho chokara na bhantar ni ujada bhavisya ni mate
Majuri pan kari lais madi aapne sathe
Ha madi aapne sathe ha madi aapne sath
Ho chinta chodo badhi have mari javabdari
Tamare ghare betha noto ganvani
Aa ser ni kamani banavse raja rani
Ae mara ser ni kamani nathi ser ma hamani
