Sona Ni Nagri No Raja lyrics, સોનાની નગરીનો રાજા the song is sung by Vanita Patel from Raghav Digital. Sona Ni Nagri No Raja Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Jeet Vaghela.
Sona Ni Nagri No Raja Lyrics
Hai ae to honani nagri no raja kehvay…
Ae to honani nagri no raja kehvay…
Aeni aankhoma duniya aakhi dekhay…
Ae mara thakar na tej ni vaat na karay…
Jya pag mele tya ajwaada thay
Ler lagi thakarna naamni hu deewani mara ghnshyamni
Ler lagi thakarna naamni hu deewani mara ghnshyamni
Ae to honani nagri no raja kehvay…
Aeni aakho ma duniya aakhi dekhay…
Ae koi kahe kano ne koi kahe kaan…
Koi kahe thakar ne koi ghanshyam…
Ae maro raja ranchhod to hauno bhagwaan…
Haiye hothe mara vaala nu naam…
Ae narsinh mehtano to kirtaar tu meera bai no hacho bharthar tu
Narsinh mehtano to kirtaar tu meera bai no hacho bharthar tu
bharatlyrics.com
Ae to hona ni nagri no raja kevay…
Aeni aakhoma duniya aakhi dekhay…
Ae taru mukh manohar pyaru chhe roop…
Dharti par pragtyo shakti swaroop…
Ae jeni bhedo thakar aene shenu chhe dukh…
Aene aakhi duniya na made chhe sukh…
Jeet vaagela kare pokar re tame kholo antar na dwar re…
Tara bhakto kare pokar re tame kholo antar na dwar re…
Hai ae to hona ni nagri no raja kevay…
Aeni aakho ma duniya aakhi dekhay…
Ae mara thakar na tej ni vaat na karay
Jya pag mele tya ajwaada thay…
Aeni aakho ma duniya aakhi dekhay…
Jya pag mele tya ajwaada thay…
Hai ae to hona ni nagri no raja kehvay.
સોનાની નગરીનો રાજા Lyrics In Gujarati
હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાય…
ભારતલીરીક્સ.કોમ
એ તો હોનાની નગરીનો રાજા કેહવાય…
એની આંખોમાં દુનિયા આખી દેખાય…
એ મારા ઠાકરના તેજની વાતના કરાય…
જ્યા પગ મેલે ત્યા અજવાળા થાય
લેર લાગી ઠાકરના નામની હુ દીવાની મારા ઘનશ્યામની
લેર લાગી ઠાકરના નામ ની હુ દીવાની મારા ઘનશ્યામ ની
એ તો હોનાની નગરીનો રાજા કેહવાય …
એની આંખોમાં દુનિયા આખી દેખાય…
એ કોઈ કહે કાનો ને કોઈ કહે કાન
કોઈ કહે ઠાકર ને કોઈ ઘનશ્યામ
એ મારો રાજા રણછોડ તો હૌનો ભગવાન
હૈયે હોઠે મારા વાલાનુ નામ
એ નરસિંહ મહેતાનો તો કિરતાર તુ મીરા બાઇનો હાચો ભરથાર તું
નરસિંહ મહેતાનો તો કિરતાર તુ મીરા બાઇનો હાચો ભરથાર તું
એ તો હોનાની નગરીનો રાજા કેહવાય…
એની આંખોમાં દુનિયા આખી દેખાય…
એ તારું મુખ મનોહર પ્યારુ છે રૂપ…
ધરતી પર પ્રગટ્યો શક્તિ સ્વરૂપ…
એ જેની ભેળો ઠાકર એને શેનુ છે દુખ…
એને આખી દુનિયાના મળે છે સુખ…
જીત વાઘેલા કરે પોકાર રે તમે ખોલો અંતર ના દ્વાર રે …
તારા ભક્તો કરે પોકાર રે તમે ખોલો અંતર ના દ્વાર રે…
હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાય…
એની આંખોમાં દુનિયા આખી દેખાય …
એ મારા ઠાકરના તેજની વાતના કરાય
જ્યા પગ મેલે ત્યા અજવાળા થાય …
એની આંખોમાં દુનિયા આખી દેખાય …
જ્યા પગ મેલે ત્યા અજવાળા થાય …
હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાય.