LYRICS OF SONAMA SUGANDH IN GUJARATI: સોનામાં સુગંધ, The song is sung by Naresh Thakor from Jhankar Music. "SONAMA SUGANDH" is a Gujarati Love song, composed by Shashi Kapadiya, with lyrics written by Viral Nayta. The music video of the track is picturised on Naresh Thakor and Shivani Rajput.
સોનામાં સુગંધ Sonama Sugandh Lyrics in Gujarati
હો મારી માંગેલી મન્નત ફળી
હો મારી માંગેલી મન્નત ફળી
મારી માંગેલી મન્નત ફળી
મને તુ મળી જાણે સોનાં માં સુગંધ ભળી
હો મારી સાથે રેહજો તમે હરઘડી
મારી સાથે રેહજો તમે હરઘડી
મને તુ મળી જાણે સોનાં માં સુગંધ ભળી
ભારતલીરીક્સ.કોમ
હો રોજ દુવા માં માગતો તોયે મળી ગયુ
હવે કોઈ બાકી મારું સપનું નથી રહ્યુ
રોજ દુવા માં માગતો તોયે મળી ગયુ
હવે કોઈ બાકી મારું સપનું નથી રહ્યુ
હો રાહ જોતો એ આવી ગઈ ઘડી
રાહ જોતો એ આવી ગઈ ઘડી
મને તુ મળી જાણે સોનાં માં સુગંધ ભળી
હો મને તુ મળી જાણે સોનાં માં સુગંધ ભળી
હો આભાર માનુ આજે હુતો કીરતાર નો
કર્યો વિચાર એણે મારા જીવતર નો
આભાર માનુ આજે હુતો કીરતાર નો
કર્યો વિચાર એણે મારા જીવતર નો
હો આશ હતી વર્ષો થી તને પામવાની
આવશે મજા હવે જિંદગી જીવવાની
આશ હતી વર્ષો થી તને પામવાની
આવશે મજા હવે જિંદગી જીવવાની
હો મન ગમતાં મોણહ નો મળ્યો સાથ રે
મન ગમતાં મોણહ નો મળ્યો સાથ રે
છોડતા ના હવે વાલી તમે હાથ રે
હો ઓ ઓ મને તુ મળી જાણે સોના માં સુગંધ ભળી
હા નામ તારું દિલ ના હરેક ધબકારે
સુખ દુઃખ માં સદા રેજે સથવારે
હા નામ તારું દિલ ના હરેક ધબકારે
સુખ દુઃખ માં સદા રેજે સથવારે
હો તારે જે જોવે એ હસી ને માંગી લેજે
વાત કરવામાં કોઈ વાતે ના મુજાજે
તારે જે જોવે એ હસી ને માંગી લેજે
વાત કરવામાં કોઈ વાતે ના મુજાજે
હો જેને ભગવાન પર ભરોશો હોય છે
જેને ભગવાન પર ભરોશો હોય છે
મન ની મુરાદો એની પુરી થાય છે
હો ઓ ઓ મને તુ મળી જાણે સોના માં સુગંધ ભળી
Sonama Sugandh Lyrics
Ho mari mangeli mannat fali
Ho mari mangeli mannat fali
Mari mangeli mannat fali
Mane tu mali jane sona ma sugandh bhali
Ho mari sathe rahejo tame harghadi
Mari sathe rahejo tame harghadi
Mane tu mali jaane sona ma sugandh bhali
bharatlyrics.com
Ho roj duwa ma mangto toye madi gayu
Have koi baki maru sapnu nathi rahyu
Roj duwa ma mangto toye madi gayu
Have koi baki maru sapnu nathi rahyu
Ho raah joto ae aavi gai ghadi
Raah joto ae aavi gai ghadi
Mane tu madi jaane sona ma sugandh bhali
Ho mane tu madi jaane sona ma sugandh bhali
Ho aabhar manu aaje huto kirtaar no
Karyo vichar ene mara jivtar no
Aabhar manu aaje huto kirtar no
Karyo vichar ene mara jivtar no
Ho aash hati varsho thi tane pamvani
Aavse maja have zindagi jivvani
Ho aash hati varsho thi tane pamvani
Aavse maja have zindagi jivvani
Ho man gamta monah no madyo sath re
Man gamta monah no madyo sath re
Chodta na have vali tame hath re
Ho o o mane tu mali jaane sona ma sugandh bhali
Ha naam taru dil na harek dhabkare
Such dukh ma sada reje sathvare
Ha naam taru dil na harek dhabkare
Such dukh ma sada reje sathvare
Ho tare je jove ae hasi ne mangi leje
Vaat karva ma koi vate na mujaje
Tare je jove ae hasi ne mangi leje
Vaat karva ma koi vate na mujaje
Ho jene bhagwwan par bharoso hoy che
Jene bhagwan par bharoso hoy che
Man ni murado eni puri thay che
Ho o o mane tu mali jaane sona ma sugandh bhali