તને આપું હું મારુ દિલ Tane Aapu Hu Maru Dil Lyrics - Pravin Luni

TANE AAPU HU MARU DIL LYRICS IN GUJARATI: Tane Aapu Hu Maru Dil (તને આપું હું મારુ દિલ) is a Gujarati song from the Dhollywood film Shiv Music, directed by . "TANE AAPU HU MARU DIL" song was composed by Dhaval Kapadiya and sung by Pravin Luni, with lyrics written by Jeet Vaghela.

તને આપું હું મારુ દિલ Lyrics In Gujarati

એ છોળી લઇ લે, છોળી લઇ લે
છોળી લઇ લે, લઇ લે, લઇ લે
તને આપું હૂં મારુ દિલ અચ્છા
મન મોહી રે ગયું સે
તારા ગાલો પર નું તિલ
છોળી લઇ લે, લઇ લે, લઇ લે
તને આપું હૂં મારુ દિલ દિલ
મન મોહી રે ગયું સે
તારા ગાલો પર નું તિલ

હો ખાટી ખાટી આંબલી
એ થી ખાટું દહીં
ઘણી બધી જોઈ
પણ તારા જેવી નઈ
ખાટી ખાટી આંબલી
એ થી ખાટું દહીં
ઘણી બધી જોઈ
પણ તારા જેવી નઈ બકા

હા છોળી લઇ લે, છોળી લઇ લે
છોળી લઇ લે, લઇ લે, લઇ લે
તને આપું હૂં મારુ દિલ અચ્છા
મન મોહી રે ગયું સે
તારા ગાલો પર નું તિલ
અલી ગાલો પર નું તિલ

હાં આવી છે મારા પડોશ માં
નવી નવી એક છોકરી
ફરે છે એતો બૌ ફોમ માં
આઈટમ છે બૌ અઘરી

અલ્યા મસ્ત છે
અર ર ર
આવી છે મારા પડોશ માં
નવી નવી એક છોકરી
ફરે છે એતો ફોમ માં
આઈટમ છે બૌ જબરી

બૌ મસ્ત લાગે બાકી હાં બકા

હો વન માં બોલે કોયલડી
જંગલ માં બોલે મોર
ઘર આયો તારો આશિક
તુ સમજી બેઠી ચોર

વન માં બોલે કોયલડી
જંગલ માં બોલે મોર
ઘર આયો તારો પ્રેમી
તું હમજી બેઠી ચોર

હાં છોળી લઇ લે, છોળી લઇ લે
છોળી લઇ લે, લઇ લે, લઇ લે
તને આપું હૂં મારુ દિલ અચ્છા
મન મોહી રે ગયું સે
તારા ગાલો પર નું તિલ
અલી ગાલો પર નું તિલ

આન આન

રાખું છું મારા દિલ માં
દિલ ચીરી ને તું જોઈ લે
રેવું છે તારી જોડ માં
આઈ લવ યુ મને કઈ દે

એ એ
એ રાખું છું મારા દિલ માં
દિલ ચીરી ને તું જોઈ લે
રેવું છે તારી જોડ માં
આઈ લવ યુ મને કઈ દે એક વાર

બની જા મારી બાયડી
હૂં બનું તારો વર
ઉમર થઇ ગયી આપડી
હવે મોડી લઇ એ ઘર

બની જા મારી બાયડી
હૂં બનું તારો વર
ઉમર થઇ ગયી આપડી
હવે મોડી લઇ એ ઘર

હા હા

હા છોળી લઇ લે, છોળી લઇ લે
છોળી લઇ લે, લઇ લે, લઇ લે
તને આપું હૂં મારુ દિલ અચ્છા
મન મોહી રે ગયું સે
તારા ગાલો પર નું તિલ
અલી ગાલો પર નું તિલ
તને આપું મારુ દિલ
તને આપું મારુ દિલ
તને આપું મારુ દિલ.

 

Tane Aapu Hu Maru Dil Lyrics

Ae chhodi lai le, chhodi lai le
Chhodi lai le lai le lai le
Tane aapu hoon maru dil achha
Mann mohi re gayu se
Tara gaalo par nu til
Chhodi lai le lai le lai le
Tane aapu hoon maru dil dil
Mann mohi re gayu se
Tara gaalo par nu til

Ho khati khati ambli
Ae thi khatu dahi
Ghani badhi joi
Pan tara jevi nai
Khati khati ambli
Ae thi khatu dahi
Ghani badhi joi
Pan tara jevi nai baka

Haan chhodi lai le, chhodi lai le
Chhodi lai le lai le lai le
Tane aapu hoon maru dil achha
Mann mohi re gayu se
Tara gaalo par nu til
Ali gaalo par nu til

Haan aavi chhe mara padosh ma
Navi navi ek chhokri
Fare chhe eto bau foam ma
Item chhe bau aghari

Alya mast chhe
Ar rrr
Aavi chhe mara padosh ma
Navi navi ek chhokri
Fare chhe eto foam ma
Item chhe bau jabri

Bau mast lage baki haan baka

Ho van ma bole koyaldi
Jungle ma bole mor
Ghar aayo taro aashiq
Tu samji bethi chor

Van ma bole koyaldi
Jungle ma bole mor
Gharaayo taro premi
Tu hamji bethi chor

Haan chhodi lai le, chhodi lai le
Chhodi lai le lai le lai le
Tane aapu hoon maru dil achha
Mann mohi re gayu se
Tara gaalo par nu til
Ali gaalo par nu til

Aan aan..

Rakhu chhu mara dil ma
Dil cheeri ne tu joi le
Revu chhe tari jod ma
I love you mane kai de

Aye aye
Aye rakhu chhu mara dil ma
Dil cheeri ne tu joi le
Revu chhe tari jod ma
I love you mane kai de ek vaar

Bani jaa mari bayadi
Hoon banu taro var
Umar thai gayi aapdi
Have modi lai e ghar

Bani jaa mari bayadi
Hoon banu taro var
Umar thai gayi aapdi
Have modi lai e ghar

Haan haan

Haan chhodi lai le, chhodi lai le
Chhodi lai le lai le lai le
Tane aapu hoon maru dil achha
Mann mohi re gayu se
Tara gaalo par nu til
Ali gaalo par nu til
Tane aapu maru dil
Tane aapu maru dil
Tane aapu maru dil.

Tane Aapu Hu Maru Dil Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download