તારા લગન ની તારીખ આવી ગઈ Tara Lagan Ni Tarik Aavi Gai Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

TARA LAGAN NI TARIK AAVI GAI LYRICS IN GUJARATI: Tara Lagan Ni Tarik Aavi Gai (તારા લગન ની તારીખ આવી ગઈ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Studio Jay Bhavani. The song is composed by Harshad Thakor and Vijay Thakor, with lyrics written by Harshad Mer and Prakash Jay Goga. The music video of the song features Jignesh Barot and Neha Suthar.

તારા લગન ની તારીખ આવી ગઈ Lyrics in Gujarati

હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ
તારા લગન ની તારીક નજીક આવી ગઈ

હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ
તારા લગન ની તારીક નજીક આવી ગઈ

આંખ મીચું તો મને એવું દેખાય છે
બીજા ની બની ને તું તો પારકા ઘેર જાય છે
આંખ મીચું તો મને એવું દેખાય છે
બીજા ની બની ને તું તો પારકા ઘેર જાય છે

હો આખા ગામ માં એવી વાતો થઇ
હો આખા ગામ માં એવી વાતો થઇ
હો તારા લગન ની કંકોત્રી લખાય ગઈ
હો તારા લગન ની કંકોત્રી વેહ્ચાય રહી

ભારતલીરીક્સ.કોમ

હો ખોટા દિલાસા તું મને ના આપતી
મારા થી જાનું કોઈ વાત ના છુપાવતી
હો હું જોતો રહી જાવુ એવું કામ ના કરતી
આડું અવળું જાનું પગલું ના ભરતી

હો હૈયા માં હામ નથી રાત જાગી જાય છે
એક એક દિવસ હવે વર્ષો લૂંટાય છે
હૈયા માં હામ નથી રાત જાગી જાય છે
એક એક દિવસ હવે વર્ષો લૂંટાય છે

આ તારા આશિક ની ધીરજ હવે ખૂટી રે ગઈ
તારા જીગા ની ધીરજ હવે ખૂટી રે ગઈ
તારા લગન ની કંકોત્રી લખાય ગઈ
હો તારા લગન ની કંકોત્રી વેહ્ચાય રહી

હો બોલ્યા પછી જાન બીજું ના બોલતી
મને મારા હાલ ઉપર છોડી ના જાતી
હો હૈયા પર હાથ મૂકી કહી દેજે દિલ થી
કેટલો પ્રેમ છે તને મારા થી

હો તારી એક હા મારી આખળી ઉમીદ છે
તું ના મળી તો મારે મોત ની રે વાત છે
તારી એક હા મારી આખળી ઉમીદ છે
તું ના મળી તો મારે મોત ની રે વાત છે

હો સાથે જીવવા મરવા ની ઘડી આવી ગઈ
સાથે જીવવા મરવા ની ઘડી આવી ગઈ
હો તારા લગન ની કંકોત્રી વેહ્ચાય રહી

હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઇ

તારા લગન ની તારીક નજીક આવી ગઈ
હો તારા લગન ની કંકોત્રી લખાઈ ગઈ

હો જાન તારા લગન ની કંકોત્રી વેહ્ચાય રહી…

Tara Lagan Ni Tarik Aavi Gai Lyrics

Have divso tunka ne raat lambi thai
Have divso tunka ne raat lambi thai
Have divso tunka ne raat lambi thai
Tara lagan ni tarik nazik avi gai

Have divso tunka ne raat lambi thai
Have divso tunka ne raat lambi thai
Tara lagan ni tarik nazik avi gai

Aankh michu to mane avu dekhay che
Bija ni bani ne tu to parka ghar jay che
Aankh michu to mane avu dekhay che
Bija ni bani ne tu to parka ghar jay che

Ho aakha gaam ma avi vaato thai
Ho aakha gaam ma avi vaato thai
Tara lagan ni kankotri lakhay gai
Ho tara lagan ni kankotri vehchay rahi

Ho khota dilasa tu mane na apti
Mara thi janu koi vaat na chupavti
Hu joto rahi javu avu kaam na karti
Adu avdu janu paglu na bharti

Haiya ma haam nathi raat jagi jay che
Ek ek divas have varso lutay che
Haiya ma haam nathi raat jagi jay che
Ek ek divas have varso lutay che

Aa tara aashiq ni dhiraj have khuti re gai
Tara jiga ni dhiraj have khuti re gai
Tara lagan ni kankotri lakhay gai
Ho tara lagan ni kankotri vehchay rahi

Ho bolya pachi jaan biju na bolti
Mane mara haal upar chodi na jati
Ho haiya par haath muki kahi deje dil thi
Ketlo prem che tane mara thi

Ho tari ek ha mari akhri umeed che
Tu na madi to mare maut ni re vaat che
Tari ek ha mari akhri umeed che
Tu na madi to mare maut ni re vaat che

Ho saathe jivava marva ni gadi avi gai
Saathe jivava marva ni gadi avi gai
Ho tara lagan ni kankotri vehchay rahi

Have divso tunka ne raat lambi thai
Have divso tunka ne raat lambi thai

bharatlyrics.com

Tara lagan ni tarik nazik avi gai
Ho tara lagan ni kankotri lakhai gai

Ho jaan tara lagan ni kankotri vehchay rahi…

Tara Lagan Ni Tarik Aavi Gai Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *