તારા પાછળ અમે ફરતાતા Tara Pachhal Ame Fartata Lyrics - Jigar Thakor

LYRICS OF TARA PACHHAL AME FARTATA IN GUJARATI: તારા પાછળ અમે ફરતા, The song is sung by Jigar Thakor from Jhankar Music. "TARA PACHHAL AME FARTATA" is a Gujarati Sad song, composed by Mahesh Savala, with lyrics written by Pravinsinh Jadav and Ajitsinh Vayad. The music video of the track is picturised on Chandan Thakor, Jejal Panchal and Chirag Thakor.

તારા પાછળ અમે ફરતાતા Tara Pachhal Ame Fartata Lyrics in Gujarati

હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા
હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા
હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા

હે અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા
હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા
મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા
અલી એ દાડા જતા રહ્યા તારી પાછળ અમે ફરતાતા

હો ભાઈબંધો એ કીધુ તોયે અમે ના મોન્યા રે
હોમી નજર જોયુ તારે ઘણા પછતાયા રે
હે મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા
મને રાખી અંધારે તમે કોક ને જઇને મળતાતા
અલી એ દાડા જતા રહ્યા તારી પાછળ અમે ફરતાતા
અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા

હો જોણશે લોકો તો હવુ મેણા તને મારશે
વાયરા વેગે વાતો ઘેર તારા આવશે
હો જોણશે લોકો તો હવુ મેણા તને મારશે
વાયરા વેગે વાતો ઘેર તારા આવશે

હો ગરીબ હારે રમવાની તને મલશે હવે જબરી સજા
હો ગરીબ હારે રમવાની તને મલશે હવે જબરી સજા
અલી એ દાડા જતા રહ્યા તારી પાછળ અમે ફરતાતા
અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા

હો બાર મહિના થી મલવાનુ શુ કરીયુ તુ
જ્યારે મને મળી ત્યારે મૂળ વગર મુઢુ હતુ
હો બાર મહિના થી મલવાનુ શુ કરીયુ તુ
જ્યારે મને મળી ત્યારે મૂળ વગર મુઢુ હતુ

હે તને યાદ કરી હવે કરું ના ઉજાગરા
હે જ્યારે ભમરાળી તારા થાશે રે ધજાગરા
અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા
અલી એ દાડા જતા રહ્યા તારી ચેડે અમે ફરતાતા

Tara Pachhal Ame Fartata Lyrics

He mane rakhi andhare tame kokne jaine maltata
He mane rakhi andhare tame kokne jaine maltata
He mane rakhi andhare tame kokne jaine maltata

Ali ae dada jata rahya tari chede ame fartata
He mane rakhi andhare tame kokne jaine maltata
Mane rakhi andhare tame kokne jaine maltata
Ali ae dada jata rahya tari pachhal ame fartata

Ho bhaibandho ae kidhu toy ame na monya re
Homi najar joyu taare ghana pachhataya re
He mane rakhi andhara tame kokne jai ne maltata
Mane rakhi andhare tame kokne jai ne maltata
Ali ae dada jata rahya tari pachhal ame fartata
Ali ae dada jata rahya tari chede ame fartata

Ho jonshe loko to havu mena tane marshe
Vayara vege vato tara gher aavshe
Ho jonshe loko to havu mena tane marshe
Vayara vege vato tara gher aavshe

Garib hare ramvani tane malshe have jabri saja
Ho garib hare ramvani tane malshe have jabri saja
Ali ae dada jata rahya tari pachhal ame fartata
Ali ae dada jata rahya tari chede ame fartata

Ho bar mahina thi malvanu shu karyu tu
Jyare mane mali tyare mood vagar mudhu hatu
Ho bar mahina thi malvanu shu karyu tu
Jyare mane mali tyare mood vagar mudhu hatu

He tane yaad kari have karu na ujagara
He jyare bhamrali tara thashe re dhajagara
Ali ae dada jata rahya tari chede ame fartata
Ali ae dada jata rahya tari chede ame fartata

Tara Pachhal Ame Fartata Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download