LYRICS OF TARA VAGAR KOINO NA THAV IN GUJARATI: તારા વગર કોઈનો ના થવ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. "TARA VAGAR KOINO NA THAV" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Ketan Barot. The music video of the track is picturised on Chhaya Thakor, Dhara Shah and Ravi Patel.
Tara Vagar Koino Na Thav Lyrics
He divo re dharo to upadi lau re
He divo re dharo to upadi lau re
Tara vagar koino hu to na thau re
Dil upar hath rakhine tane kau re
Tara vagar koi no hu to na thau re
Ho tara nom pachal maru nom rahevanu
Jivu jagu tya sudhi hare rahevanu
Divo re dharo to upadi lau re
Tara vagar koi no hu to na thau re
Janu tara vagar koi no hu to na thau re
He mara mate ubha page tu to raheti raat daro
Sogan khati jiga nahi chodu sath taro
Ho dur na thaiae evi duva roj mangati
Haiyene hothe tara dil a mane rakhati
Ho tari jevi khabar mari kona rakhavanu
Mann na mane kadi tane chhodavanu
Divo re dharo to upadi lau re
Tara vagar koino hu to na thau re
He tara vagar koi no hu to na thau re
He tara vina vichar na ave mannma re koi no
Tane jo bhulu to hu rahu nai janu choino
Ho tara aya pachi mari jindagi badalai gai
Tane chhodavano jiv jarai cale nai
Ho mari ankhoni agar tane rakhavano
Chella svas sudhi tane prem karavano
Divo re dharo to upadi lau re
Tara vagar koi no hu to na thau re
Janu tara vagar koi no hu to na thau re
તારા વગર કોઈનો ના થવ Lyrics in Gujarati
હે દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
હે દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
દિલ ઉપર હાથ રાખીને તને કઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
હો તારા નોમ પાછળ મારુ નોમ રહેવાનું
જીવું જાગું ત્યાં સુધી હારે રહેવાનું
દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
જાન તારા વગર કોઈનો હું તો ના થઉં રે
હે મારા માટે ઉભા પગે તું તો રહેતી રાત દાડો
સોંગન ખાતી જીગા નહીં છોડું સાથ તારો
હો દૂર ના થઈએ એવી દુવા રોજ માંગતી
હૈયેને હોઠે તારા દિલમાં મને રાખતી
હો તારી જેવી ખબર મારી કુણ રાખવાનું
મન ના માને કદી તને છોડવાનું
દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
હે તારા વગર કોઈનો હું તો ના થઉં રે
હે તારા વીના વિચાર ના આવે મનમાં રે કોઈનો
તને જો ભુલું તો હું રહું નઈ જાનુ ચોઈનો
હો તારા આયા પછી મારી જીંદગી બદલઈ ગઈ
તને છોડવાનો જીવ જરાઈ ચાલે નઈ
bharatlyrics.com
હો મારી આંખોની આગળ તને રાખવાનો
છેલ્લા શ્વાસ સુધી તને પ્રેમ કરવાનો
દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
જાનુ તારા વગર કોઈનો હું તો ના થઉં રે