તારા વિના શ્યામ Tara Vina Shyam Lyrics - Manoj Dave

TARA VINA SHYAM LYRICS IN GUJARATI: Tara Vina Shyam (તારા વિના શ્યામ) is a Garba and Dandiya song, recorded by Manoj Dave from album Rangila Raas Garaba, Vol. 1. The music of "Tara Vina Shyam" song is composed by Brij Joshi, while the lyrics are penned by Traditional.

તારા વિના શ્યામ Lyrics In Gujarati

શ્યામ, હો શ્યામ, હો શ્યામ

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે હો
રાસ રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ એકલડું લાગે
તારા વિના શ્યામ એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે હો
રાસ રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે

શરદ પૂનમની રાતડી ઓ હો
ચાંદની ખીલી છે ભલી ભાતની
શરદ પૂનમની રાતડી ઓ હો
ચાંદની ખીલી છે ભલીભાતની
શરદ પૂનમની રાતડી ઓ હો
ચાંદની ખીલી છે ભલીભાતની
શરદ પૂનમની રાતડી ઓ હો
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે હો
રાસ રમવાને વેલો આવજે

ગરબે ધુમતી ગોપીઓ ઓ હો
સુની છે ગોકુળની શેરીઓ
ગરબે ધુમતી ગોપીઓ ઓ હો
સુની છે ગોકુળની શેરીઓ
ગરબે ધુમતી ગોપીઓ ઓ હો
સુની છે ગોકુળની શેરીઓ
ગરબે ધુમતી ગોપીઓ ઓ હો
સુની છે ગોકુળની શેરીઓ
સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં
રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે હો
રાસ રમવાને વેલો આવજે

ભારતલીરીક્સ.કોમ

અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો
રંગ કેમ જાય તારા સંગનો
અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો
રંગ કેમ જાય તારા સંગનો
અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો
રંગ કેમ જાય તારા સંગનો
અંગ અંગ રંગ છે આનંદનો ઓ હો
રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુણી રૂડિયાનો નાદ સુણી
રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
તારા વિના શ્યામ એકલડું લાગે
તારા વિના શ્યામ એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે હો
રાસ રમવાને વેલો આવજે

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
રાસ રમવાને વેલો આવજે
શ્યામ, રાસ રમવાને વેલો આવજે
હો શ્યામ રાસ રમવાને વેલો આવજે
હો શ્યામ રાસ રમવાને વેલો આવજે
હો શ્યામ રાસ રમવાને વેલો આવજે.

Tara Vina Shyam Lyrics

Shyam, ho shyam, ho shyam

Tara vina shyam mane ekaldu lage
Ras ramvane velo avaje ho
Ras ramvane velo avaje
Tara vina shyam mane ekaldu lage
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Tara vina shyam ekaldu lage
Tara vina shyam ekaldu lage
Ras ramvane velo avaje ho
Ras ramvane velo avaje
Tara vina shyam mane ekaldu lage
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje

bharatlyrics.com

Sharad poonamni ratdi ao ho
Chandni khili che bhali bhatni
Sharad poonamni ratdi ao ho
Chandni khili che bhali bhatni
Sharad poonamni ratdi ao ho
Chandni khili che bhali bhatni
Sharad poonamni ratdi ao ho
Chandni khili che bhali bhatni
Tu na ave to shyam ras jame na shyam
Ras ramvane velo aav aav aav shyam
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Tara vina shyam mane ekaldu lage
Ras ramvane velo avaje ho
Ras ramvane velo avaje

Garbe ghumti gopiyo ao ho
Suni che gokulni sheriyo
Garbe ghumti gopiyo ao ho
Suni che gokulni sheriyo
Garbe ghumti gopiyo ao ho
Suni che gokulni sheriyo
Garbe ghumti gopiyo ao ho
Suni che gokulni sheriyo
Suni suni sheriyoma gokulni galiyoma
Ras ramvane velo aav aav aav shyam
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Tara vina shyam mane ekaldu lage
Ras ramvane velo avaje ho
Ras ramvane velo avaje

Aang aang rang che aanandno ao ho
Rang kem jay tara sangno
Aang aang rang che aanandno ao ho
Rang kem jay tara sangno
Aang aang rang che aanandno ao ho
Rang kem jay tara sangno
Aang aang rang che aanandno ao ho
Rang kem jay tara sangno
Payal zankaar suni rudiyano naad suni
Ras ramvane velo aav aav aav shyam
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Tara vina shyam ekaldu lage
Tara vina shyam ekaldu lage
Ras ramvane velo avaje ho
Ras ramvane velo avaje

Tara vina shyam mane ekaldu lage
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Ras ramvane velo avaje
Shyam, ras ramvane velo avaje
Ho shyam, ras ramvane velo avaje
Ho shyam, ras ramvane velo avaje
Ho shyam, ras ramvane velo avaje.

Tara Vina Shyam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download