Tari Ne Mari Chheli Mulakat Lyrics - Rohit Thakor

Tari Ne Mari Chheli Mulakat Lyrics - Rohit Thakor

TARI NE MARI CHHELI MULAKAT LYRICS IN GUJARATI: તારી ને મારી છેલ્લી મુલાકાત, This Gujarati Sad song is sung by Rohit Thakor & released by Ram Audio. "TARI NE MARI CHHELI MULAKAT" song was composed by Ravi-Rahul, with lyrics written by Jigar Chauhan. The music video of this track is picturised on Rohit Thakor, Shreya Dave, Piyush Patel, Soham Patel and Divya Vaniya.

Tari Ne Mari Chheli Mulakat Song Lyrics

Ho… Ajnabi na sath ma safar tu kare chhe
Ho… Ajnabi na sath ma safar tu kare chhe
Ajnabi na sath ma safar tu kare chhe
Chup hu rahu chhu pan mane dukh thay chhe

Ho… Ajnabi na sath ma safar tu kare chhe
Chup hu rahu chhu pan mane dukh thay chhe

Ho… Jaa tane chhuti meli
Man ni hati tu to meli
Jaa tane chhuti meli
Man ni hati tu to meli
Tari ne mari mulakat chheli

Ho… Tare mare kai nahi have mare kashu rahyu nahi
Tare mare kai nahi have mare kashu rahyu nahi

Ho… Ajnabi na sath ma safar tu kare chhe
Chup hu rahu chhu pan mane dukh thay chhe

Ho… Vihamo na malyo mane tane prem karta
Tu thai parai ne ame have radta
Ho… Najar zukavi ne ame have chalta
Tari bewafai ni sharme ame zukta

Ho… Tu mari na re thai
Mane tu homi thai
Tu mari na re thai
Mane tu homi thai
Tari ne mari mulakat chheli

Ho… Tare mare kai nahi have mare kashu rahyu nahi
Tare mare kai nahi have mare kashu rahyu nahi

Ho… Ajnabi na sath ma safar tu kare chhe
Chup hu rahu chhu pan mane dukh thay chhe

Maro vakhat kharab sahan hu karu chhu
Tara virah ma hu to juri juri maru chhu
Khush tane rakhva jakhmi hu thayo chhu
Tari duniya thi hu to dur chali gayo chhu

Dil ne thokar vagi
Tu to bija hare bhagi
Dil ne thokar vagi
Tu to bija hare bhagi
Tari ne mari mulakat chheli

Ho… Tare mare kai nahi have mare kashu rahyu nahi
Tare mare kai nahi have mare kashu rahyu nahi
Tare mare kai nahi have mare kashu rahyu nahi.

તારી ને મારી છેલ્લી મુલાકાત Lyrics in Gujarati

હો… અજનબી ના સાથમાં સફર તું કરે છે
હો… અજનબી ના સાથમાં સફર તું કરે છે
અજનબી ના સાથમાં સફર તું કરે છે
ચૂપ હું રહું છું પણ મને દુઃખ થાય છે

હો… અજનબી ના સાથમાં સફર તું કરે છે
ચૂપ હું રહું છું પણ મને દુઃખ થાય છે

હો… જા તને છૂટી મેલી
મનની હતી તું તો મેલી
જા તને છૂટી મેલી
મનની હતી તું તો મેલી
તારી ને મારી મુલાકાત છેલ્લી

bharatlyrics.com

હો… તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં
તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં

હો… અજનબી ના સાથમાં સફર તું કરે છે
ચૂપ હું રહું છું પણ મને દુઃખ થાય છે

હો… વિહામો ના મળ્યો મને તને પ્રેમ કરતા
તું થઇ પરાઈ ને અમે હવે રડતા
હો… નજર ઝુકાવી ને અમે હવે ચાલતા
તારી બેવફાઈ ના શરમે અમે ઝૂકતાં

હો… તું મારી ના રે થઇ
મને તું હોમી થઇ
તું મારી ના રે થઇ
મને તું હોમી થઇ
તારી ને મારી મુલાકાત છેલ્લી

હો… તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં
તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં

હો… અજનબી ના સાથમાં સફર તું કરે છે
ચૂપ હું રહું છું પણ મને દુઃખ થાય છે

મારો વખત ખરાબ સહન હું કરું છું
તારા વિરહ માં હું તો જુરી જુરી મરુ છું
ખુશ તને રાખવા જખ્મી હું થયો છું
તારી દુનિયાથી હું તો દૂર ચાલ્યો ગયો છું

દિલ ને ઠોકર વાગી
તું તો બીજા હારે ભાગી
દિલ ને ઠોકર વાગી
તું તો બીજા હારે ભાગી
તારી ને મારી મુલાકાત છેલ્લી

હો… તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં
તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં
તારે મારે કઇ નહીં હવે મારે કશું રહ્યું નહીં.

Tari Ne Mari Chheli Mulakat Lyrics PDF Download
Print PDF      PDF Download

Leave a Reply