તારી તરફેણ મા | TARI TARFEN MA LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Raghav Digital label. The music of the song is composed by Mayur Nadiya, while the lyrics of "Tari Tarfen Ma" are penned by Deepak Purohit. The music video of the Gujarati track features Rakesh Barot, Samarth Sharma and Sweta Sen.
તારી તરફેણ મા Lyrics in Gujarati
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
દુનિયા તણાય તારી પ્રીત્યું ના વેણ માં
દુનિયા તણાય તારી પ્રીત્યું ના વેણ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
ભારતલીરીક્સ.કોમ
ઈજ્જત નીલામ થઇ થયા બહુ તમાશા
બેવફા મને તારી જોડે આવી નોતી આશા
ઈજ્જત નીલામ થઇ થયા બહુ તમાશા
બેવફા મને તારી જોડે આવી નોતી આશા
આગ તે લગાવી મારા દિલ ના રંગ મહેલ માં
આગ તે લગાવી મારા દિલ ના રંગ મહેલ માં
આગ તે લગાવી મારા દિલ ના રંગ મહેલ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
તોયે મારુ દિલ બોલે તારી તરફેણ માં
દિલે જો ના કરી હોત્ત લાગણી ની સોબત
તો આંસુ વહાવા ની ના આવી હોત્ત નોબત
દિલે જો ના કરી હોત્ત લાગણી ની સોબત
તો આંસુ વહાવા ની ના આવી હોત્ત નોબત
જિંદગી પુરાણી તારી યાદો ની જેલ માં
જિંદગી પુરાણી તારી યાદો ની જેલ માં
જિંદગી પુરાણી તારી યાદો ની જેલ માં
તોયે મારુ દિલ બોલે મારી તરફેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
લાગણી ના બદલા માં નીર મળ્યું નેણ માં
તોયે મારુ દિલ બોલે મારી તરફેણ માં
તોયે મારુ દિલ બોલે મારી તરફેણ માં
તોયે મારુ દિલ બોલે મારી તરફેણ માં
તોયે મારુ દિલ બોલે મારી તરફેણ માં
Tari Tarfen Ma Lyrics
Lagni na badla ma nir madyu ner ma
Lagni na badla ma nir madyu ner ma
Toye maru dil bole tari tarfen ma
Duniya tanay tari prityu na ven ma
Duniya tanay tari prityu na ven ma
Toye maru dil bole tari tarfen ma
Lagni na badla ma nir madyu ner ma
Lagni na badla ma nir madyu ner ma
Toye maru dil bole tari tarfen ma
Toye maru dil bole tari tarfen ma
bharatlyrics.com
Ijat nilam thai thaya bahu tamasa
Bewafa mane tari jode aavi noti aasha
Ijat nilam thai thaya bahu tamasa
Bewafa mane tari jode aavi noti aasha
Aag te lagavi mara dil na rang mhel ma
Aag te lagavi mara dil na rang mhel ma
Aag te lagavi mara dil na rang mhel ma
Toye maru dil bole tari tarfen ma
Lagni na badla ma nir madyu ner ma
Lagni na badla ma nir madyu ner ma
Toye maru dil bole tari tarfen ma
Toye maru dil bole tari tarfen ma
Dil le jo na kari hott lagani ni sobat
To aasu vahava ni na aavi hott nobat
Dille jo na kari hott lagani ni sobat
To aasu vahava ni na aavi hott nobat
Zindagi purani tari yaado ni jel ma
Zindagi purani tari yaado ni jel ma
Zindagi purani tari yaado ni jel ma
Toye maru dil bole tari tarfen ma
Lagni na badla ma nir madyu ner ma
Lagni na badla ma nir madyu ner ma
Toye maru dil bole tari tarfen ma
Toye maru dil bole tari tarfen ma
Toye maru dil bole tari tarfen ma
Toye maru dil bole tari tarfen ma