તારો મોહ ના મેલાય Taro Moh Na Melay Lyrics - Gopal Bharwad

TARO MOH NA MELAY LYRICS IN GUJARATI: તારો મોહ ના મેલાય, This Gujarati Sad song is sung by Gopal Bharwad & released by Jigar Studio. "TARO MOH NA MELAY" song was composed by Jackie Gajjar, with lyrics written by Ramesh Vachiya. The music video of this track is picturised on Samarth Sharma, Chhaya Thakor and Aarti Suthar.

તારો મોહ ના મેલાય Taro Moh Na Melay Lyrics in Gujarati

ખબર છે હવે કદી પાછું નહી મળાય
ખબર છે હવે કદી પાછું નહી મળાય
વાતો એવી તોય મારા દિલને ના હમજાય
શું કરું આ મનથી તારો મોહ ના મેલાય

હો જોવું છે તારી હામું પણ હામું ના જોવાય
કોઈ ભવે ભેટો હવે આપણો નહીં થાય
પણ શું કરું મારા જીવ તારો પ્રેમ નહી ભુલાય

હો તે રાખ્યું હતું એવું મને વિહરાશે નહીં
તારા જેવું કોઈ બીજું દુનિયામાં મળશે નહીં
હો ખબર છે હવે કદી પાછું નહી મળાય
વાતો એવી તોય મારા દિલને ના હમજાય

શું કરું આ મનથી તારો મોહ નહી મેલાય
હો શું કરું આ દિલથી તારી યાદો નહી જાય

હો હસતા ચહેરાને રોવડાવે એ જ જાત
મન ગમતા મેલ્યા ક્યાંથી દિલને હોય રાહત
હો ક્યાંથીને વિહારું એ દિવસોની વાતો
ખબર ના રેતી વાતોમાં વઈ જાતી રાતો

હો તું બોલતી એવું કાલુ હું હાંભળ્યા કરતો
કેમ સમય આજ તને સાંભળવા રડતો
હો સામે મળ્યા તો હવે સામુ નહી જોવાય
જોઈ ગયા તો હવે મારાથી નહી રેવાય

શું કરું આ હૈયે થી હેત ના ભુલાય
હો શું કરું આ મનથી તારો મોહ ના મેલાય

હો દરિયાથીએ જાજુ મારી આંખોમાં પાણી
સાચી પ્રીત મારી કોની નજરે નજરાણી
હો કાતો માંગવા માં કઈ ભૂલ થઈ હશે
શું હશે એ ભૂલ દિલ યાદ કરતું રહેશે

ભારતલીરીક્સ.કોમ

હો તને મારી રે કેવાના હક ખોઈ રે બેઠા
કોઈ દિલ તમને કરતું નથી મારાથી છેટા
ઓ તારાથી હવે મને યાદ નહી કરાય
તારી મજબૂરી મારા દિલને ના હમજાય

શું કરવું હવે મનથી તારું મોહ ના મેલાય
હો શું કરું મારા જીવ તને કેમ કરી ભૂલાય

Taro Moh Na Melay Lyrics

Khabar che have kadi pachu nahi maday
Khabar che have kadi pachu nahi maday
Vato evi toy mara dil ne na hamjay
Su karu aa mann thi taro mah na melay

Ho jovu che tari hamu pan hamu na jovay
Koi bhave bheto have aapno nahi thay
Pan su karu mara jeev taro prem nahi bhulay

Ho te rakhyu hatu evu mane viharse nahi
Tara jevu koi biju duniya ma madse nahi
Ho khabar che have kadi pachu nahi maday
Vato evi toy mara dil ne na hamjay

Su karu aa mann thi taro moh nahi melay
Ho su karu aa dil thi tari yaadon nahi jay

Ho hasta chahera ne rovdave ej jaat
Mann gamta melya kyathi dil ne hoy rahat
Ho kya thi ne viharu ae divaso ni vato
Khabar na reti vato ma vai jati rato

Ho tu bolti evu kalu hu hambhdya karto
Kem samay aaj tane sambhdva radto
Ho same madya to have samu nahi jovay
Joi gaya to have marathi nahi revay

Su karu aa haiye thi het na bhulay
Ho su karu aa mann thi taro moh na melay

bharatlyrics.com

Ho dariya thi ae jaaju mari aankho ma pani
Sachi preet mari koni najare najrani
Ho kato mangva ma kai bhul thai hase
Su hase ae bhul dil yaad kartu rahese

Ho tane mari re kevana hak khoi re betha
Koi dil tamne kartu nathi mara thi cheta
O tara thi have mane yaad nahi karay
Tari majboori mara dil ne na hamjay

Su karvu have mann thi taru moh na melay
Ho su karu mara jeev tane kem kari bhulay

Taro Moh Na Melay Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Taro Moh Na Melay is from the Jigar Studio.

The song Taro Moh Na Melay was sung by Gopal Bharwad.

The music for Taro Moh Na Melay was composed by Jackie Gajjar.

The lyrics for Taro Moh Na Melay were written by Ramesh Vachiya.

The music director for Taro Moh Na Melay is Jackie Gajjar.

The song Taro Moh Na Melay was released under the Jigar Studio.

The genre of the song Taro Moh Na Melay is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *