તુ છે મારા દિલનો ધબકારો Tu Chhe Mara Dil No Dhabkaro Lyrics - Kajal Dodiya

LYRICS OF TU CHHE MARA DIL NO DHABKARO IN GUJARATI: તુ છે મારા દિલનો ધબકારો, The song is recorded by Kajal Dodiya from album Ravibada Creations. "Tu Chhe Mara Dil No Dhabkaro" is a Gujarati Love song, composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar. The music video of the track features Dev Naroda, Megha Chandkheda, Disha Parmar Rutvik Parekh and Nandini Thakor.

તુ છે મારા દિલનો ધબકારો Lyrics in Gujarati

હે તને પ્રેમ હું કરું છું એક ધારો
હે તને પ્રેમ હું કરું છું એક ધારો
હે તને પ્રેમ હું કરું છું એક ધારો
ધારો ધારો ધારો ધારો

એ તું છે મારા દિલનો ધબકારો
હે તારા હાટુ આપી દઉં જીવ મારો
હે તારા હાટુ આપી દઉં જીવ મારો
એ તું છે મારા દિલનો ધબકારો

હે તુજ છે વાલમ ને વાલીડો મારો
તુજ છે વાલમ ને વાલીડો મારો
કે તું છે મારા દિલનો ધબકારો
હે તને પ્રેમ હું કરું છું એક ધારો
કે તું છે મારા દિલનો ધબકારો
કે તું છે મારા દિલનો ધબકારો

હો જોવું તને ધારી ધારી જિંદગી તું છે મારી
ના કોઈ તોડી શકે જોડી આ તારી મારી
હો તને ના ખબર તું છે દિલની દોલત મારી
તારા રે નોમ કરી આખી આ જિંદગી મારી
આખી આ જિંદગી મારી
તું છે મારી કિસ્મત નો સિતારો
તને પ્રેમ હું કરું છું એક ધારો
કે તું છે મારા દિલનો ધબકારો
હે તને પ્રેમ હું કરું છું એક ધારો
કે તું છે મારા દિલનો ધબકારો
કે તું છે મારા દિલનો ધબકારો

હો તુજ છે દરિયો અને તુજ કિનારો મારો
હક અને વટ થી માંગુ છું સાથ તારો
હો આખી દુનિયા ની મને કોઈ ફિકર નથી
તું મારી હોમે રહે વાત બીજી કરવી નથી
વાત બીજી કરવી નથી

હો તું છે મારી આંખો નો પલકારો
તને પ્રેમ હું કરું છું એક ધારો
કે તું છે મારા દિલનો ધબકારો
હે તને પ્રેમ હું કરું છું એક ધારો
કે તને પ્રેમ હું કરું છું એક ધારો
ધારો ધારો ધારો ધારો
એ કે તું છે મારા દિલનો ધબકારો
અરે હા કે તું છે મારા દિલનો ધબકારો

ભારતલીરીક્સ.કોમ

દિલનો ધબકારો

Tu Chhe Mara Dil No Dhabkaro Lyrics

He tane prem hu karu chhu ek dharo
He tane prem hu karu chhu ek dharo
He tane prem hu karu chhu ek dharo
Dharo dharo dharo dharo

Ae tu chhe maara dilno dhabkaro
He taara haatu aapi dau jiv maaro
He taara haatu aapi dau jiv maaro
Ae tu chhe maara dilno dhabkaro

He tuj chhe valam ne valido maaro
Tuj chhe valam ne valido maaro
Ke tu chhe maara dilno dhabkaro
He tane prem hu karu chhu ek dharo
Ke tu chhe maara dilno dhabkaro
Ke tu chhe maara dilno dhabkaro

Ho jovu tane dhari dhari jindagi tu chhe maari
Naa koi todi sake jodi aa taari maari
Ho tane naa khabar tu chhe dilni dolat maari
Taara re nom kari aakhi aa jindagi maari
Aakhi aa jindagi maari
Tu chhe maari kismat no sitaro
Tane prem hu karu chhu ek dharo
Ke tu chhe maara dilno dhabkaro
He tane prem hu karu chhu ek dharo
Ke tu chhe maara dilno dhabkaro
Ke tu chhe maara dilno dhabkaro

bharatlyrics.com

Ho tuj chhe dariyo ane tuj kinaro maaro
Hak ane vat thi maangu chhu saath taaro
Ho aakhi duniya ni mane koi fikar nathi
Tu maari home rahe vaat biji karvi nathi
Vaat biji karvi nathi

Ho tu chhe maari aankho no palkaro
Tane prem hu karu chhu ek dharo
Ke tu chhe maara dilno dhabkaro
He tane prem hu karu chhu ek dharo
Ke tane prem hu karu chhu ek dharo
Dharo dharo dharo dharo
Ae ke tu chhe maara dilno dhabkaro
Are haa ke tu chhe maara dil no dhabkaro

Dilno dhabkaro

Tu Chhe Mara Dil No Dhabkaro Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *