તુ લાખોમા એક હતી Tu Lakho Ma Ek Hati Lyrics - Gopal Bharwad, Tejal Thakor

LYRICS OF TU LAKHO MA EK HATI IN GUJARATI: તુ લાખોમા એક હતી, The song is sung by Gopal Bharwad and Tejal Thakor from Studio Saraswati Official. "TU LAKHO MA EK HATI" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari, with lyrics written by Jashwant Gangani. The music video of the track is picturised on Nirav Kalal and Palak Patel.

તુ લાખોમા એક હતી Tu Lakho Ma Ek Hati Lyrics in Gujarati

હો તું લાખોમાં એક હતી
હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી

હો નથી મન લાગતું હવે કે ને શું કરું
નથી મન લાગતું હવે કે ને શું કરું
મને કંઈ સમજાતું નથી
તારી યાદો ભુલાતી નથી

હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી

હો મધ મીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે
સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે
હો હો મધ મીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે
સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે

ભારતલીરીક્સ.કોમ

તું છે મારી બંદગી તારા વિના જીંદગી
તું છે મારી બંદગી તારા વિના જીંદગી
એક પળ પણ જીવાતી નથી
તારી યાદો ભુલાતી નથી
હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી

હો પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે
આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે
હો હો પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે
આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે

હો મારું મંદિર તું નીત અરજ કરું
મારું મંદિર તું નીત અરજ કરું
આવો પ્રેમની થઈ ને પરી તારી યાદો ભુલાતી નથી

હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
હો તારી યાદો ભુલાતી નથી
હે તારી યાદો ભુલાતી નથી

Tu Lakho Ma Ek Hati Lyrics

Ho tu lakho ma ek hati
Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi
Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi

Ho nathi man lagtu have ke ne su karu
Nathi man lagtu have ke ne su karu
Mane kai samjatu nathi
Tari yadon bhulati nathi

Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi

Ho madh mitthi najaru thi prit kasumbo pati re
Sapna ma same madi mangamtu malkati re
Ho ho madh mitthi najaru thi prit kasumbo pati re
Sapna ma same madi mangamtu malkati re

Tu che mari bandgi tara vina zindagi
Tu che mari bandgi tara vina zindagi
Ek pal pan jivati nathi
Tari yadon bhulati nathi
Ho tu lakho ma ek hati tari yadon bhulati nathi

Ho pachrangi prem tani pankho thai tu aavi re
Aathmta jivan ma navi zindagi lavi re
Ho ho pachrangi prem tani pankho thai tu aavi re
Aathmta jivan ma navi zindagi lavi re

bharatlyrics.com

Ho maru mandir tu nit araj karu
Maru mandir tu nit araj karu
Aavo premni thai ne pari tari yadon bhulati nathi

Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi
Ho tari yadon bhulati nathi
He tari yadon bhulati nathi

Tu Lakho Ma Ek Hati Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Tu Lakho Ma Ek Hati is from the Studio Saraswati Official.

The song Tu Lakho Ma Ek Hati was sung by Gopal Bharwad and Tejal Thakor.

The music for Tu Lakho Ma Ek Hati was composed by Vishal Vagheshwari.

The lyrics for Tu Lakho Ma Ek Hati were written by Jashwant Gangani.

The music director for Tu Lakho Ma Ek Hati is Vishal Vagheshwari.

The song Tu Lakho Ma Ek Hati was released under the Studio Saraswati Official.

The genre of the song Tu Lakho Ma Ek Hati is Love.