VAARI GAYO LYRICS IN GUJARATI: "વારી ગયો", The song is sung by Jigrra (Jigardan Gadhavi) from the soundtrack album for the film All the Best Pandya, directed by Rahul Bhole and Vinit Kanojia, starring Malhar Thakar, Darshan Jariwala, Vandana Pathak and Yukti Randeria. "VAARI GAYO" is a Gujarati Love song, composed by Prashant Satose, with lyrics written by Bhargav Purohit.
વારી ગયો Vaari Gayo Lyrics in Gujarati
બસ મારી મોજ માં હુ તો રમતો
ગઈકાલ લગી હુ તો બધે ભમતો
બસ તુ ના કોઈ મારા મન મા
કોઈ ને હું ભલે ને ગમતો
ઝરમરતી ઝરમરતી આવી તું
સરસરતી ખુશ્બુઓ લાવી તુ
તને જોઈ ના જોઈ ત્યા હારી ગયો
વારી ગયો વારી ગયો
વારી ગયો વારી ગયો
તારી એક ઝલક પર હુ તો વારી ગયો
વારી ગયો વારી ગયો
વારી ગયો વારી ગયો
તારી એક પલક માં હુ તો વારી ગયો
રંગ માં તારા ભીંજાવું રે
સંગ મા તારા રહેવું મારે
રંગ માં તારા ભીંજાવું રે
સંગ મા તારા રહેવું મારે
હુ તારા નામે થઈ તો ગયો
તુ મારા નામે થઈ જા હવે
પ્રેમ ગલી માં ફરીશું બંજારા
તરવરતી તરવરતી આંખુ મા
ખડખડતી રહેતી આ વાતું મા
હુ તો પુરે પુરો પરવારી ગયો
વારી ગયો વારી ગયો
વારી ગયો વારી ગયો
તારી એક ઝલક પર હુ તો વારી ગયો
વારી ગયો વારી ગયો
વારી ગયો વારી ગયો
બસ એક પલક માં હુ તો હારી ગયો
વારી ગયો રે એ એ એ
વારી ગયો રે એ એ એ
બસ એક પલક માં હુ તો વારી ગયો
છે મારુ નસીબ કે આ
કયા જનમ ના કરમ
તુ મળી એ સપનુ લાગે એ એ
હજુ એ તારા સંગ
Bas mari moj ma hu to ramto
Gaikal lagi hu to badhe bhamto
Bas tu na koi mara mann ma
Koi ne hu bhale ne gamto
Jharmarti jharmarti aavi tu
Sarsarti khushbuo lavi tu
Tane joi na joi tya haari gayo
Vaari gayo vaari gayo
Vaari gayo vaari gayo
Tari ek jhalak par hu to vaari gayo
Vaari gayo vaari gayo
Vaari gayo vaari gayo
Tari ek palak ma hu to vaari gayo
Rang ma tara bhinjavu re
Sang ma tara rahevu mare
Rang ma tara bhinjavu re
Sang ma tara rahevu mare
Hu tara name thai to gayo
Tu mara name thai ja have
Prem gali ma farisu banjara
Tarvarti tarvarti aankhu ma
Khadkhadti raheti aa vatu ma
Hu to pure puro parwari gayo
Vaari gayo vaari gayo
Vaari gayo vaari gayo
Tari ek jhalak par hu to vaari gayo
Vaari gayo vaari gayo
Vaari gayo vaari gayo
Bas ek palak ma hu to haari gayo
Vaari gayo re ae ae aye
Vaari gayo re ae ae aye
Bas ek palak ma hu to vaari gayo
Che maru nasib ke aa
Kaya janam na karam
Tu madi ae sapnu lage he ae
Haju ae tara sang