વાટ જોવ તારી | VAAT JOV TARI LYRICS IN GUJARATI is recorded by Gopal Bharwad and Tejal Thakor from Studio Saraswati Official label. The music of the song is composed by Vishal Vagheshwari, while the lyrics of "Vaat Jov Tari" are penned by Jashwant Gangani. The music video of the Gujarati track features SUDHA TRIPATHI and SUNNY KHATRI.
વાટ જોવ તારી Vaat Jov Tari Lyrics in Gujarati
હે… ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે… કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે… ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે… વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે
વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે
યાદ કરી તને મનમાં રૂડા મોર ટહુકે રે
હે… મનના તારા મોરલાને કાનમાં કહેજે રે
મનના તારા મોરલાને કાનમાં કહેજે રે
કાચું છે જોબનીયું થોડી ધીરજ રાખે રે
હે… વેળા વીતી જાય કેમ ધીરજ રાખું ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
ભારતલીરીક્સ.કોમ
હે… કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે… તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે
તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે
આંખ મિચૂતો મુખડું તારું મન લોભાવે રે
હે… હૈયે રાખો લગામ થોડી મારા ધેલુડા
હૈયે રાખો લગામ થોડી મારા ધેલુડા
ધીરજ કેરા ફળ વાલા હોય મીઠુંડા
હે… તુજ વિના ઢોલિયાની સેજ સુની સુની
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે… કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી.
Vaat Jov Tari Lyrics
He… Odhanu odhine mara naamnu o gori
Odhanu odhine mara naamnu o gori
Ke veli veli aav eli vaat jou taari
bharatlyrics.com
He… Kem aavu alya taaru odhanu re odhi
Kem aavu alya taaru odhanu re odhi
Ke mel jhat aanu alya vaat jou taari
Ke veli veli aav eli vaat jou taari
He… Odhanu odhine mara naamnu o gori
Odhanu odhine mara naamnu o gori
Ke veli veli aav eli vaat jou taari
He… Varse jeena megh ashaadhi jharmar re
Varse jeena megh ashaadhi jarmar re
Yaad kari tane manma ruda mor tahuke re
He… Manna taara morlane kaanma kehje re
Manna taara morlane kaanma kehje re
Kaachu chhe jobaniyu thodi dheeraj raakhe re
He… Vela veeti jaay kem dheeraj raakhu gori
Ke veli veli aav eli vaat jou taari
He… Kem aavu alya taaru odhanu re odhi
Ke mel jhat aanu alya vaat jou taari
Ke veli veli aav eli vaat jou taari
He… Taara vina gori mane ungh na aave re
Taara vina gori mane ungh na aave re
Aankh michuto mukhdu taaru man lobhaave re
He… Haiye raakho lagaam thodi mara dheluda
Haiye raakho lagaam thodi mara dheluda
Dheeraj kera fal vaala hoy mithuda
He… Tuj vina dholiyani sej suni suni
Ke veli veli aav eli vaat jou taari
He… Kem aavu alya taaru odhanu re odhi
Ke mel jhat aanu alya vaat jou taari
Ke veli veli aav eli vaat jou taari
Ke mel jhat aanu alya vaat jou taari.
