વહુવારું Vahuvaru Lyrics - Gopal Bharwad

VAHUVARU LYRICS IN GUJARATI: Vahuvaru (વહુવારું) is a Gujarati Romantic song, voiced by Gopal Bharwad from Jigar Studio. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Hari Bharvad. The music video of the song features Meet Rao and Aarti Suthar.

એ મોતી જરી હીંડોણી મલકાતી એને ભાળું
હે મોતી જરી હીંડોણી મલકાતી એને ભાળું
પાનીએ પાતલડી જોઈ લાગે મને વાલુ
કેદી મન મળશે આવી રે વહુવારું

હે મન મળે તો ભરાવું ઘરનું પાણી મારું
આવું બૈરું ઘેર હોય તો લાગે મને વાલું
કેદી મન મળશે આવી રે વહુવારું

ભારતલીરીક્સ.કોમ

હો લાંબા તાણી ઘુંઘટાને ફરે ફળિયે આંટા
ગોમ જોવે તો વખાણ કરે આવતા ને જાતા

હે એકલા બેહીને નથી ભાવતું મન ભાણું
હખવારો હોય તો મને લાગે ઘણું હારું
કેદી મન મળશે આવી રે વહુવારું
હે ભગવાન કેદી મને મળશે આવી રે વહુવારું

હો ગોરા તારા ગાલને પાપણનો ઉલાળો
પાતલડી કેળ જોઈને હું રે ફસાણો
હો તમને જોયાને નોખો લાગે રે નજારો
હવે તો પ્રેમની નજરે અમને ભાળો

હો હા કરો તો રોજ કરશું વખાણ રે તમારા
જીવની જેમ રાખી પ્રાણ દેશું રે અમારા

હે આ એકલું જીવતર મને લાગે ખારું ખારું
વાલો હોય તો વઢવું લાગે વાલું વાલું
કેદી મન મળશે મારા ઘરની વહુવારું
અરે રે કેદી મન મળશે મારા ઘરની વહુવારું

હો ચૂલે મુકે તાવડીને રોટલા ગળે મારા
વારે તેવારે જાશું પિયરીએ તમારા
હો મોગા મને માન વાલી ક્યારે હવે મળે
શું રે કરું કે એની હા તરત પડે

હો સંસારનો હવાદ લેવાના કોળ જાગ્યા
તમારી નજરોના બાણ અમને વાગ્યા
હે આ પ્રેમની કહાનીમાં શું કેવું તમારું
મારી વાલના નજરે વાલી તન ભાળું

ક્યારે હવે બનશો અમારા વહુવારું
હો ક્યારે હવે બનશો અમારા વહુવારું

Vahuvaru Lyrics

Ae moti jari hindoli malkati ene bhadu
He moti jari hindoli malkati ene bhadu
Paaniye pataldi joi lage mane vaalu
Kedi man madse aavi re vahuvaru

He mann made to bharavu ghar nu paani maru
Aavu bairu gher hoy to lage mane vaalu
Kedi man madse aavi re vahuvaru

Ho lamba taani ghunghta ne fare fadiye aanta
Gom jove to vakhan kare aavta ne jata

He ekla behine nathi bhavtu man bhanu
Hakhvaro hoy to mane lage ghanu haaru
Kedi man madse aavi re vahuvaru
He bhagwan kedi man madse aavi re vahuvaru

Ho gora tara gaal ne paapan no ulado
Pataldi ked joine hu re fasano
Ho tamne joya ne nokho lage re najaro
Have to prem ni najare amne bhado

Ho ha karo to roj karsu vakhan re tamara
Jiv ni jem rakhi praan deshu re amara

He aa eklu jivtar mane lage kharu kharu
Valo hoy to vadhvu lage valu valu
Kedi man madse mara ghar ni vahuvaru
Are re kedi man madse mara ghar ni vahuvaru

bharatlyrics.com

Ho chule muke tavadi ne rotla gale mara
Vare tevare jaasu piyariye tamara
Ho moga mane maan vaali kyare have made
Su re karu ke eni ha tarat pade

Ho sansar no havad levana kod jagya
Tamari najaro na baan amne vagya
He aa prem ni kahani ma su kevu tamaru
Mari vaal na najare vaali tan bhadu

Kyare have banso amara vahuvaru
Ho kyare have banso amara vahuvaru

Vahuvaru Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Vahuvaru is from the Jigar Studio.

The song Vahuvaru was sung by Gopal Bharwad.

The music for Vahuvaru was composed by Shashi Kapadiya.

The lyrics for Vahuvaru were written by Hari Bharvad.

The music director for Vahuvaru is Shashi Kapadiya.

The song Vahuvaru was released under the Jigar Studio.

The genre of the song Vahuvaru is Romantic.