Vhalo Mane Dwarikadhish Lyrics

વ્હાલો મને દ્વારિકાધીશ Vhalo Mane Dwarikadhish Lyrics in Gujarati

એ દ્વારિકા નગરી નો રાજા કોણ
જય રણછોડ માખણ ચોર
દ્વારિકા નગરી નો રાજા કોણ
જય રણછોડ માખણ ચોર

એ બેઠો ગોમતી ગાઠ મા
ઠાકર મારો ઠાઠ મા
ભરોસો એની વાત મા
બધુ વાલા ના હાથ મા

ભારતલીરીક્સ.કોમ

ઠાકરધણી
ઠાકર કરે એ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ
ઠાકર કરે એ બધુ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ

એ રાજાધિરાજ ઇના રૂડા રિવાજ
એ આવે રે કોઈ દ્વારે વાલો ના કરે નિરાશ
એ આવે રે કોઈ દ્વારે વાલો ના કરે નિરાશ

એ બેસે મૂળાણા ની વેલ મા
આયા રે ડાકોર ગામ મા
સુખ છે તારા ધામ મા
મન મોયુ છે તારા નામ મા

ઠાકરધણી
ઠાકર કરે એ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ
ઠાકર કરે એ બધુ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ

એ ગિરધારી જાઉ વારી વારી
એ કાળા કાળા કાન તારા રૂપે મરી
એ કાળા કાળા કાન તારા રૂપે મરી

એ પીડા પીતામ્બર વેશ મા
જોયા દ્વારિકા દેશ મા
રાજી ઠાકર ના રાજ મા
એ શામળા ની સરકાર મા

ઠાકરધણી
ઠાકર કરે એ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ
ઠાકર કરે એ બધુ મારે ઠીક
વાલો મને દ્વારકાધીશ

Vhalo Mane Dwarikadhish Lyrics

Ae Dwarika Nagari No Raja Kon
Jay Ranchod Makhan Chor
Dwarika Nagari No Raja Kon
Jay Ranchod Makhan Chor

Ae Betho Gomati Gaat Ma
Thakar Maro Thaath Ma
Bharoso Eni Vaat Ma
Badhu Vala Na Hath Ma

Thakardhani
Thakar Kare E Mare Thik
Valo Mane Dwarkadhish
Thakar Kare E Badhu Mare Thik
Valo Mane Dwarkadhish

bharatlyrics.com

Ae Rajadhiraj Ina Ruda Rivaj
Ae Aave Re Koi Dware Walo Na Kare Nirash
Ae Aave Re Koi Dware Walo Na Kare Nirash

Ae Bese Mudana Ni Vel Ma
Aaya Re Dakor Gaam Ma
Sukh Che Tara Dhaam Ma
Mann Moyu Che Tara Naam Ma

Thakardhani
Thakar Kare E Mare Thik
Valo Mane Dwarkadhish
Thakar Kare E Badhu Mare Thik
Valo Mane Dwarkadhish

Ae Girdhari Jaau Wari Wari
Ae Kada Kada Kaan Tara Roope Mari
Ae Kada Kada Kaan Tara Roope Mari

Ae Peela Pitambar Vesh Ma
Joya Dwarika Desh Ma
Raji Thakar Na Raaj Ma
Ae Shamala Ni Sarkar Ma

Thakardhani
Thakar Kare E Mare Thik
Valo Mane Dwarkadhish
Thakar Kare E Badhu Mare Thik
Valo Mane Dwarkadhish

Vhalo Mane Dwarikadhish Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The music for Vhalo Mane Dwarikadhish was composed by Kushal Chokshi.

The lyrics for Vhalo Mane Dwarikadhish were written by Pratik Ahir.

The music director for Vhalo Mane Dwarikadhish is Kushal Chokshi.

The genre of the song Vhalo Mane Dwarikadhish is Devotional.