યાદો તારી Yado Tari Lyrics - Umesh Barot

YADO TARI LYRICS IN GUJARATI: યાદો તારી, This Gujarati Sad song is sung by Umesh Barot & released by Pahal Films. "YADO TARI" song was composed by Arjun barot, with lyrics written by Kamlesh Barot and Umesh Barot. The music video of this track is picturised on Umesh Barot, Ridhhi Patel and Jatin Mevada.

Yado Tari Lyrics

Ho mane jivava ae deti nathi
Swash leva ae deti nathi
Mane rovdave yado tari

Ho mane jivava ae deti nathi
Swash leva ae deti nathi
Mane rovdave yado tari

Ho na ghar na rahya na ghat na rahya
Na divas na rahya na rat na rahya

Have chup pan rahevatu nathi
Aa dard sahevatu nathi
Mane rovdave yado tari
Ho… Mane rovdave yado tari

Ho sapna joyata sathe mali ne
Salagi gaya ae rakh ma rali ne
Ho… Vat kone kevi radi ne radi ne
Chhupavu chhu dard mara hasi re hasi ne

Hu nathi re bhulyo tara nam ne
Roj duva ao karu mara ram ne

bharatlyrics.com

Ho duva karva ae deti nathi
Vaat man ma ae leti nathi
Mane rovdave yado taari

Ho shwas leva ae deti nahi
Mane jivava ae deti nathi
Mane rovdave yado tari
Ho… Mane rovdave yado tari

Ho roi roi ne have ketalu hu rovu
Vaat tari have hu kya sudhi jovu
Ho hari ne betho chhu jindagi aa mari
Saja mali prem ma ketali ae bhari

Have jivi na shaku
Hu mari na shaku
Kai samjatu nathi hu shu re karu

Mane marva pan deti nathi
Zer piva ae deti nathi
Mane rovdave yado tari

Ho mane jivava ae deti nathi
Shwas leva ae deti nahi
Mane rovdave yado tari

Ho… Mane rovdave yado tari
Ho… Mane rovdave yado tari
Ho… Mane rovdave yado tari.

યાદો તારી Lyrics in Gujarati

હો મને જીવવા એ દેતી નથી
શ્વાસ લેવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી

હો મને જીવવા એ દેતી નથી
શ્વાસ લેવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી

હો ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા
ના દિવસના રહ્યા ના રાતના રહ્યા

હવે ચુપ પણ રહેવાતું નથી
આ દર્દ સહેવાતું નથી
મને રોવડાવે યાદો તારી
હો… મને રોવડાવે યાદો તારી

હો સપના જોયાતા સાથે મળીને
સળગી ગયા એ રાખમાં રળીને
હો… વાત કોને કેવી રડીને રડીને
છુપાવું છુ દર્દ મારા હસી રે હસીને

હું નથી રે ભુલ્યો તારા નામને
રોજ દુવાઓ કરું મારા રામને

ભારતલીરીક્સ.કોમ

હો દુવા કરવા એ દેતી નથી
વાત મનમાં એ લેતી નથી
મને રોવડાવે યાદો તારી

હો શ્વાસ લેવા એ દેતી નથી
મને જીવવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી
હો… મને રોવડાવે યાદો તારી

હો રોઈ રોઈ ને હવે કેટલું હું રોવું
વાટ તારી હવે હું ક્યાં સુધી જોવું
હો હારીને બેઠો છું જિંદગી આ મારી
સજા મળી પ્રેમમાં કેટલી એ ભારી

હવે જીવી ના શકું
હું મરી ના શકું
કંઈ સમજાતું નથી હું શું રે કરું

મને મરવા પણ દેતી નથી
ઝેર પીવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી

હો મને જીવવા એ દેતી નથી
શ્વાસ લેવા એ દેતી નથી
મને રોવડાવે યાદો તારી

હો… મને રોવડાવે યાદો તારી
હો… મને રોવડાવે યાદો તારી
હો… મને રોવડાવે યાદો તારી.

Yado Tari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download