AAKHA CHOKHKHA LYRICS IN GUJARATI: આખા ચોખ્ખા, This Gujarati Sad song is sung by Vijay Suvada & released by Jhankar Music. "AAKHA CHOKHKHA" song was composed by Shashi Kapadiya, with lyrics written by Dharmik Bamosana. The music video of this track is picturised on Yuvraj Suvada and Chhaya Thakor.
આખા ચોખ્ખા Aakha Chokhkha Lyrics in Gujarati
હો અમે આખા ચોખ્ખા પૂજ્યા
હો અમે આખા ચોખ્ખા પૂજ્યા
છતા અન્ન પાણી એ રહ્યાં ભૂખ્યા
તોય મારા ને તારા લગન ના થયા
ભારતલીરીક્સ.કોમ
હો અમે એકે વર્ત નથી ચુક્યા
માનતા મંદિર બાકી નથી મુક્યા
છતા તારા ને મારા લગન ના થયા
હો ધણુ બધુ રાખ્યુ છતાં થઈ ગયા હતા નતા
હો ધણુ બધુ રાખ્યુ છતાં થઈ ગયા હતા નતા
પછતાવા નો નથી પાર
હો તારા ને મારા લગન ના થયા
હો તોય તારા ને મારા લગન ના થયા
હે તારા લગન ગીતડાં ગવાશે
એક બાજુ મારા મરસિયા ભરાશે
હો પારકું પાનેતર પહેરીશ ત્યારે
આગળ પછેડી ઓઢવી પડશે મારે
હો હું બિખરાણે તારી મહેંદી વિખરી
હું બિખરાણે તારી મહેંદી વિખરી
આંસુ લૂછાય યાદો ની
હો તોય ખામોશી ના હાલચાલ ના પૂછયા
હો તોય ખામોશી ના હાલચાલ ના પૂછયા
હો વીંટી રમીશ તું કંકુ ના થાળે
મને ભોમકા લાગશે આ ભારે
માતા ના મઢે છેડા તારા છુટે
બાંધેલા બંધન મારા નહીં તૂટે
હો કુંડળી માં જૉવા મળે તુ મને નહીં મળે
કુંડળી માં જૉવા મળે તુ મને નહીં મળે
બીજો જન્મ કોણે જોયો
આ મારા મન ને મનાવી અમે મારગે પડયા
આ મારા મન ને મનાવી અમે મારગે પડયા
Aakha Chokhkha Lyrics
Ho ame aakha chokhkha pujya
Ho ame aakha chokhkha pujya
Chhata ann pani ae rahya bhukhya
Toye mara ne tara lagan na thaya
Ho ame eke vart nathi chukya
Manata mandir baki nathi mukya
Chhata tara ne mara lagan na thaya
Ho ghanu badhu rakhyu chhata thai gaya hata nata
Ho ghanu badhu rakhyu chhata thai gaya hata nata
Pachtava no nathi paar
Ho tara ne mara lagan na thaya
Ho toye tara ne mara lagan na thaya
He tara lagan gitada gavase
Ek baju mara marasiya bharase
Ho parku panetar paherish tyare
Aagad pachedi odhavi padse mare
Ho hu bikhrane tari mahendi vikhari
Hu bikhrane tari mahendi vikhari
Aanshu luchay yaadon ni
Ho toye khamshi na haalchal na puchya
Ho toye khamshi na haalchal na puchya
bharatlyrics.com
Ho vinti ramish tu kanku na thade
Mane bhomka lagse aa bhare
Mata na madhe cheda tara chutes
Bandhela bandhan mara nahi tute
Ho kudali ma jova made tu mane nahi made
Kudali ma jova made tu mane nahi made
Bijo janam kone joyo
Aa mara mann ne manavi ame marage padya
Aa mara mann ne manavi ame marage padya