આટલો સંદેશો મારા ગુરુજીને કેજો Aatlo Sandesho Mara Guruji Ne Kejo Lyrics - Hemant Chauhan

AATLO SANDESHO MARA GURUJI NE KEJO LYRICS IN GUJARATI: આટલો સંદેશો મારા ગુરુજીને કેજો, This Gujarati Bhajan song is sung by Hemant Chauhan & released by Soormandir. "AATLO SANDESHO MARA GURUJI NE KEJO" song was composed by Appu, with lyrics written by Traditional.

આટલો સંદેશો મારા ગુરુજીને કેજો Lyrics In Gujarati

યહ તન વિષ પીવે નહિ
ગુરુ અમરીતની ખાણ
શીશ દીયે સદગુરુ મિલે
તો ભી સસ્તા જાન
તો ભી સસ્તા જાન

આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
સેવક જાણીને રુદિયામાં રેજો રે
સેવક જાણીને રુદિયામાં રેજો રે

આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો

કાયાનું દેવળ અમને લાગે છે કાચું
કાયાનું દેવળ અમને લાગે છે કાચું
એની રે ભાળવણી અમને દેજો રે
એની રે ભાળવણી અમને દેજો રે
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો

કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે
કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે
એ ઘર બતાવી અમને દેજો રે
એ ઘર બતાવી અમને દેજો રે

ભારતલીરીક્સ.કોમ

આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
સેવક જાણીને રુદિયામાં રેજો રે
સેવક જાણીને રુદિયામાં રેજો રે
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો.

Aatlo Sandesho Mara Guruji Ne Kejo Lyrics

Yah tan vish pive nahi
Guru amritni khan
Shish diye sadguru
To bhi sasta jan
To bhi sasta jan

Aatlo sandesho mara gurujine kejo
Aatlo sandesho mara gurujine kejo
Sevak janine rudiyama rejo re
Sevak janine rudiyama rejo re

bharatlyrics.com

Aatlo sandesho mara gurujine kejo
Aatlo sandesho mara gurujine kejo

Kayanu deval amne lage chhe kachu
Kayanu deval amne lage chhe kachu
Aeni re bhalvani amne dejo re
Aeni re bhalvani amne dejo re
Aatlo sandesho mara gurujine kejo

Kaya padshe ne hanso kya jai samashe
Kaya padshe ne hanso kya jai samashe
Ae ghar batavi amne dejo re
Ae ghar batavi amne dejo re

Aatlo sandesho mara gurujine kejo
Aatlo sandesho mara gurujine kejo
Sevak janine rudiyama rejo re
Sevak janine rudiyama rejo re
Aatlo sandesho mara gurujine kejo.

Aatlo Sandesho Mara Guruji Ne Kejo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download