AAVO TO RAMVA NE LYRICS IN GUJARATI: આવો તો રમવા ને, This Gujarati Garba song is sung by Kishor Manraja & released by Soormandir. "AAVO TO RAMVA NE" song was composed by Appu, with lyrics written by Traditional.
આવો તો રમવા ને Lyrics In Gujarati
હો આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘુમતા રે
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે, તમને રમતા રે
ગરબે ઘુમતા રે
આવો તો રમવા ને
ગબ્બરની માત મારી વાધે અસવાર છે
મોઢું સોહામણુ ને સોળે શણગાર છે
ગબ્બરની માત મારી વાધે અસવાર છે
મોઢું સોહામણુ ને સોળે શણગાર છે
હો ગબ્બરની માત મારી વાધે અસવાર છે
મોઢું સોહામણુ ને સોળે શણગાર છે
ગબ્બરની માત મારી વાધે અસવાર છે
મોઢું સોહામણુ ને સોળે શણગાર છે
હે હું તો જોઈને હરખાય જાવું રે
હે માડી જોઈને હરખાય જાવું રે
ચાચર નાં ચોકમાં રે
ગબ્બરના ગોખમાં રે
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને
હે માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘુમતા રે
આવો તો રમવા ને
રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
હો લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી
લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી
હો લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી
લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી
હે હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે
માડી જોઈને ધન્ય ધન્ય થાવું રે
હે ચાચર નાં ચોકમાં રે
ગબ્બરના ગોખમાં રે
ભારતલીરીક્સ.કોમ
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને
હે માડી મારે જોવા છે, તમને રમતા રે
ગરબે ઘુમતા રે
આવો તો રમવા ને
રૂમ ઝૂમ, રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ.
Aavo To Ramva Ne Lyrics
Ho aavo to ramva ne maa garbe ghumva ne
Madi mare jova chhe tamne ramta re
Garbe ghumta re
Aavo to ramva ne maa garbe ghumva ne
Madi mare jova chhe tamne ramta re
Garbe ghumta re
Aavo to ramva ne
Gabbarni mat mari vadhe asavar chhe
Modhu sohamnu ne sode shangar chhe
Gabbarni mat mari vadhe asavar chhe
Modhu sohamnu ne sode shangar chhe
Ho gabbarni mat mari vadhe asavar chhe
Modhu sohamnu ne sode shangar chhe
Gabbarni mat mari vadhe asavar chhe
Modhu sohamnu ne sode shangar chhe
He hu to joine harkhay javu re
He madi joine harkhay javu re
Chacharna chokma re
Gabbarna gokhma re
Rum zum rum zum rum zum rum zum
Rum zum rum zum rum zum rum zum
Rum zum rum zum rum zum rum zum
Rum zum rum zum rum zum rum zum
Ho lala lal chundadi mathe odhani
Kanma chhe kundal shohe chhe tiladi
Lala lal chundadi mathe odhani
Kanma chhe kundal shohe chhe tiladi
Ho lala lal chundadi mathe odhani
Kanma chhe kundal shohe chhe tiladi
Lala lal chundadi mathe odhani
Kanma chhe kundal shohe chhe tiladi
bharatlyrics.com
He hu to joine dhany dhany thavu re
Madi joine dhany dhany thavu re
Chacharna chokma re
Gabbarna gokhma re
Aavo to ramva ne maa garbe ghumva ne
He madi mare jova chhe tamne ramta re
Garbe ghumta re
Aavo to ramva ne.