બબાલ થઇ જાય Babal Thai Jay Lyrics - Vikram Thakor, Deepali Somaiya

BABAL THAI JAY LYRICS IN GUJARATI: "બબાલ થઇ જાય", The song is sung by Vikram Thakor and Deepali Somaiya from the soundtrack album for the film Radha Tara Vina Mane Gamtu Nathi, directed by Atmaram Thakor, starring Vikram Thakor and Mamta Soni. "BABAL THAI JAY" is a Gujarati Love song, composed by Appu, with lyrics written by Dhiren Randheja.

બબાલ થઇ જાય Babal Thai Jay Lyrics in Gujarati

દિલ મેં કૈસી આગ લગી ઔર મનવા વ્યાકુલ હોય
દિલ મેં કૈસી આગ લગી ઔર મનવા વ્યાકુલ હોય
જોગન બની તેરી પ્રીત મેં તન મન તુજ મેં ખોયે

દલડુ ધક ધક ધડકે હોઠે લાલી ચમ ચમ ચમકે
તારા નૈનો ની ચુનરખે અલી કેને સુ બબાલ થઈ હા
કેમ રે બતાઉં હુ તો કેતા સરમાઉં દિલ ની વાતો ના કોઈને કેવાય
ના બબાલ થઈ જાય

હે આંખોં રાતી છે સારી રાતો જાગી છે
સાચું કઉ છુ ના સમજો લોલમ લોલ અરે
ના બબાલ નથી ના

હો ના રે સતાઓ જાઓ મેલી દો કેડલો
ભલે ભીંજાણી એની ચુંદડી
ચોરી ના કીધી સાચી પ્રિત્યુ છે બાંધી
પ્રિત્યુ ની ઓઢી લ્યો ઓઢણી

સખિયો સતાવે મને દલળે બહુ લાગે
આજે જાવાદે મળશુ પાછા કાલ છે અરે ના ના ના
ના બબાલ થઈ જાય ના ના બબાલ થઈ જાય

હે નટખટ નશીલી તારી મીઠી અદાઓ
જોઈને હોશ ઉડી જાય ઉડી જાય
હા જોબનીયુ કુણું મારુ મારી કાયા કુંવારી
જોબનિયે લાગી છે લાય મીઠી લાય

દિલ માં લાગી છે મારા દિલ માં લાગી છે
તારા પ્રિત્યુ ની આગ તો બુજાય અરે
ના બબાલ થઈ જાય અરે ના બબાલ નઈ થાય

અરે ના ના બબાલ થઈ જાય
અરે ના ના ના ના બબાલ નઈ થાય

Babal Thai Jay Lyrics

Dil mein kaisi aag lagi aur manva vyakul hoy
Dil mein kaisi aag lagi aur manva vyakul hoy
Jogan bani teri preet mein tan man tujh mein khoye

Daldu dhak dhak dhadake hothe lalli cham cham chamke
Tara naino ni chunarkhe ali kene su babal thai ha
Kem re batau hu to keta saramu dil ni vato na koine kevay
na babal thai jay

He ankho raji che sari raton jagi che
Sachu kau chu na samjo lolam lol are
Na babal nathi na

Ho na re satao jao meli do kedalo
Bhale bhinjani eni chundadi
Chori na kidhi sachi prityu che bandhi
Prityu ni odhi lyo odhani

Sakhio satave mane dalde bahu lage
Aaje javade madsu pacha kaal are na na na
Na babal thai jay na na babal thai jay

He natkhat nashelli tari mitthi adao
Joine hosh udi jaay udi jaay
Ha jobaniyu kunu maru mari kaya kunwari
Jobaniye lagi che lay mithi lay mithi

Dil ma lagi che mara dil ma lagi che
Tara prityu ni aag to bujaay are
Na babal thai jay are na babal nai thay

Are na na babal thai jay
Are na na na na babal nai thay

Babal Thai Jay Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *