બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે Bewafa Tari Bewafai Ma Ek Di Jiv Maro Jase Lyrics - Shital Thakor

LYRICS OF BEWAFA TARI BEWAFAI MA EK DI JIV MARO JASE IN GUJARATI: બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે, The song is sung by Shital Thakor from Shree Ramdoot Music. "BEWAFA TARI BEWAFAI MA EK DI JIV MARO JASE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari, with lyrics written by Astik-Mahi. The music video of the track is picturised on Sunny Khatri, Shruti Shreemali and Aradhna Modi.

બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે Lyrics in Gujarati

હી વિરહ ની આ વહમી વેદના
હો હો વિરહ ની આ વહમી વેદના
મુજ થી તો ના સેહવાશે

હો તૂટેલા દિલ પર વીતે છે કેટલી
મુજ થી તો ના કેહવાશે

હો જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે
પણ બીજા ની બાહોમાં વાલમ તમને ના જોવાશે
જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે
પણ બીજા ની બાહોમાં વાલમ તમને ના જોવાશે
પણ બીજા ની બાહોમાં વાલમ તમને ના જોવાશે

ભારતલીરીક્સ.કોમ

બેવફા તારી બેવફાઈ માં
એક દી મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે

હો જોયા વિના તને ચેન ના આવે
આંખો ને કેવી છે આદત
મેતો મોહબ્બત ના ખુદા માની ને
કરી છે તારી ઈબાદત

નાજુક આ દિલને જખ્મો તે આપ્યા
મળી ના પલ ભર ની રાહત
તારા માટે કદી ઓછી ના થાશે
મારા આ દિલની ચાહત

હો ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે
જીવ થી વધુ ચાહ્યા જેને એ દગો દઈ જાશે
ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે
જીવ થી વધુ ચાહ્યા જેને એ દગો દઈ જાશે
મારા જીવ થી વધુ માન્યા જેને એ છોડી ને જાશે

બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે

હો તારા દિલમાં રહી નથી હવે
પેહલા જેવી મોહબ્બત
બધું જાણું છું કેમ રહી નથી કોઈ
તને મારી જરૂરત

હો હૈયા માં સાચવી રાખી છું કાયમ
તારી યાદો ની અમાનત
જીવન ભર તું ખુશ રહે જા
દિલ થી દીધી મેં જમાનત

હો તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે
પણ અમારી તમે તો જીવવું ઝેર થઇ જાશે
તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઇ જાશે
પણ અમારી માટે તો જીવવું ઝેર થઇ જાશે

બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે

એક દી જીવ મારો જાશે
હો એક દી જીવ મારો જાશે
બેવફા તારી બેવફાઈ માં
એક દી જીવ મારો જાશે

Bewafa Tari Bewafai Ma Ek Di Jiv Maro Jase Lyrics

Ho virah ni aa vahmi vedna
Ho ho virah ni aa vahmi vedna
Muj thi to na sehvashe

Ho tutela dil par vite chhe ketli
Muj thi to na kehvashe

bharatlyrics.com

Ho juri juri jivvu mare jya sudhi jivashe
Pan bija ni bahoma valam tamne na jovase
Juri juri jivvu mare jya sudhi jivashe
Pan bija ni bahoma valam tamne na jovashe
Pan bija ni bahoma valam tamne na jovashe

Bewafa tari bewafai ma
Ek di jiv maro jase
Bewafa tari bewafai ma
Ek di jiv maro jase

Ho joya vina tane chen na aave
Aankho ne kevi chhe aadat
Meto mohabbat na khuda mani ne
Kari chhe tari ibadat

Najuk aa dilne jakhomo te aapya
Madi na pal bhar ni rahat
Tara mate kadi ochi na thase
Mara aa dilni chahat

Ho khabar kya hati ke mari sathe aavu thase
Jiv thi vadhu chahya jene ae dago dai jase
Khabar kya hati ke mari sathe aavu thase
Jiv thi vadhu chahya jene ae dago dai jase
Mara jiv thi vadhu manya jene ae chhodi ne jase

Bewafa tari bewafai ma
Ek di jiv maro jase
Bewafa tari bewafai ma
Ek di jiv maro jase

Ho tara dilma rahi nathi have
Pehla jevi mohabbat
Badhu janu chhu kem rahi nathi koi
Tane mari jarurat

Ho haiya ma sachvi rakhi chhu kayam
Tari yaado ni amanat
Jivan bhar tu khush rahe ja
Dil thi didhi me jamanat

Ho tamara sathi tamne prem pyala pashe
Pan amari mate to jivvu jer thai jase
Tamara sathi tamne prem pyala pashe
Pan amari mate to jivvu jer thai jase
Pan amari mate to jivvu jer thai jase

Bewafa tari bewafai ma
Ek di jiv maro jase
Bewafa tari bewafai ma
Ek di jiv maro jase

Ek di jiv maro jase
Ho ek di jiv maro jase
Bewafa tari bewafai ma
Ek di jiv maro jase

Bewafa Tari Bewafai Ma Ek Di Jiv Maro Jase Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *