બોટલ નો જમાનો દુનિયા દારૂ ની દિવાની Bottel No Jamano Duniya Daru Ni Diwani Lyrics - Jivraj Bhardwa

Bottel No Jamano Duniya Daru Ni Diwani lyrics, બોટલ નો જમાનો દુનિયા દારૂ ની દિવાની the song is sung by Jivraj Bhardwa from Mr.Semojwala. The music of Bottel No Jamano Duniya Daru Ni Diwani Sharaabi (Daru Party) track is composed by Pravin Rabari while the lyrics are penned by Pravin Rabari.

Bottel No Jamano Duniya Daru Ni Diwani Lyrics

Botel no jamano duniya daru ni diwani
Botel no jamano duniya daru ni diwani
Ghana premiyo ni thai aama barbadi
Yaad milan ni gum judai na
Killer yada ae thya kil ghana prem ma
Yaad milan ni gum judai na
Killer adya thya kil ghana prem ma
Chhe gum no jamano duniya dard ni diwani
Botel no jamano duniya daru ni diwani

bharatlyrics.com

Jeri chhe zindagi ne jer thayu jivavu
Katra katra mare roj re marvu
Jeri chhe zindagi ne jer thayu jivavu
Katra katra mare roj re marvu
Dard ni duniya ma bahu padya chhe
Prem karine ghana pagal thaya chhe
Dard ni duniya ma bahu padya chhe
Prem kari ne ghana pagal thaya chhe
Je hati jindgani aene kari bewafai
Botel no jamano duniya daru ni diwani
Ghana premiyo ni thai aama barbadi

Khafa chhe zindagi aene kaya khabar chhe
Suvite aena vina aene kaya asar chhe
Khafa chhe zindagi aene kaya kabar chhe
Suvite aena vina aene kaya asar chhe
Jerila na dankh aena sidne sahva
Dil na dard have kone re kahva
Jerila na dankh aena sidne sahva
Dil na dard have kone re kahva
Aasu chhe aakho ma ghera ghav chhe aa dil ma
Botel no jamano duniya daru ni diwani
Ghana premiyo ni thai aama barbadi

બોટલ નો જમાનો દુનિયા દારૂ ની દિવાની Lyrics In Gujarati

બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની
બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની
ઘણા પ્રેમિયો ની થઇ આમા બરબાદી
યાદ મિલન ની ગમ જુદાઈ ના
કિલ્લર યદા એ થયા કિલ્લ ઘણા પ્રેમ માં
યાદ મિલન ની ગમ જુદાઈ ના
કિલ્લર યદા એ થયા કિલ્લ ઘણા પ્રેમ માં
છે ગમ નો જમાનો દુનિયા દર્દ ની દીવાની
બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની

ભારતલીરીક્સ.કોમ

ઝેરી છે જિંદગી ને ઝેર થયું જીવવું
કતરા કતરા મારે રોજ રે મરવું
ઝેરી છે જિંદગી ને ઝેર થયું જીવવું
કતરા કતરા મારે રોજ રે મરવું
દર્દ ની દુનિયા માં બહુ પડ્યા છે
પ્રેમ કરીને ઘણા પાગલ થયા છે
દર્દ ની દુનિયા માં બહુ પડ્યા છે
પ્રેમ કરીને ઘણા પાગલ થયા છે
જે હતી જિન્દગાની એને કરી બેવફાઈ
બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની
ઘણા પ્રેમિયો ની થઇ આમા બરબાદી

ખફા છે જિંદગી એને કયા ખબર છે
સુવીતે એના વિના એને કયા અસર છે
ખફા છે જિંદગી એને કયા ખબર છે
સુવીતે એના વિના એને કયા અસર છે
ઝેરીલા ડંખ એના સિદને સહવા
દિલ દર્દ હવે કોને રે કહેવા
ઝેરીલા ના ડંખ એના સિદને સહવા
દિલ ના દર્દ હવે કોને રે કહેવા
આશુ છે આખો ના ઘેરા ઘાવ છે આ દિલમાં
બોતલ નો જમાનો દુનિયા દારૂ ની દીવાની
ઘણા પ્રેમિયો ની થઇ આમા બરબાદી

Bottel No Jamano Duniya Daru Ni Diwani Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download