એ હમજવા તૈયાર નથી E Hamajva Taiyar Nathi Lyrics - Tejal Thakor

એ હમજવા તૈયાર નથી | E HAMAJVA TAIYAR NATHI LYRICS IN GUJARATI is recorded by Tejal Thakor from Yuvraj Films label. The music of the song is composed by Raj Soni and Rajendrasinh, while the lyrics of "E Hamajva Taiyar Nathi" are penned by Pravin Ravat. The music video of the Gujarati track features Pratik Vekariya, Sharmishta Makwana and Janak Zala.

E Hamajva Taiyar Nathi Lyrics

Ho… Raj mara

Ae kone kevi daldani vato… Vato…
Ae kone kevi daldani vato
Ae hombhadva taiyar nathi

Ho… Kone kevi daldani vato
Ae hombhadva taiyar nathi
Kya jai karvi mulakato
Ae malva taiyar nathi

Radti ankhe tane re hu puchhu
Ke ne sajan mara lagyu shu khotu
Aetlu kai de mara yaar ho

Ae roine jaay mari rato
Dukh ma re dado jato
E hamjva taiyar nathi

Ho… Raj mara

Kone kevi daldani vato
Ae hombhadva taiyar nathi
Chyo jai karvi karvi mare mulakato
Ae malva taiyar nathi

Ae ha… Ghana dada tane joye thai jya
Tari yaad ma ame haav hukai jya
Ho… Vala tari zalak jova ame tarasi gya
Roi roi mara gal palalli jya

Bhulyo taro prem na bhulato
Tara vina jiv jato
Vat monva taiyar nathi

Ho kone kevi daldani vato
Ae hombhadva taiyar nathi
Chyo jai mare karvi mulakato
Ae malva taiyar nathi

Ae ha… Hachi khoti mari vat kai ja
Hakh dakh na hamchar lai ja
Ae raj kacha kone vato kadi na hambhaday
Mara jevi godi ne bhuli na javay

Jo je pachhad thi thay na pastavo
Malshe na prem aavo
Shu tane vishwas nathi

Ho raj mara…

Kone kevi daldani vato
Ae hombhadva taiyar nathi
Chyo jai karvi mare mulakato
Ae malva taiyar nathi.

એ હમજવા તૈયાર નથી Lyrics in Gujarati

હો.. રાજ મારા

એ કોને કેવી દલડાની વાતો.. વાતો
એ કોને કેવી દલડાની વાતો
એ હોંભળવા તૈયાર નથી

હો… કોને કેવી દલડાની વાતો
એ હોંભળવા તૈયાર નથી
ક્યાં જઈ કરવી મુલાકાતો
એ મળવા તૈયાર નથી

રડતી આંખે તને રે હું પુછું
કે ને સાજણ મારા લાગ્યું શું ખોટું
એટલું કઈ દે મારા યાર હો…

એ રોઈને જાય મારી રાતો
દુઃખમાં રે દાડો જાતો
એ હમજવા તૈયાર નથી

હો… રાજ મારા

કોને કેવી દલડાની વાતો
એ હોંભળવા તૈયાર નથી
ચ્યો જઈ કરવી મારે મુલાકાતો
એ મળવા તૈયાર નથી

એ હા… ઘણા દાડા તને જોયે થઇ જ્યા
તારી યાદમાં અમે હાવ હુકઈ જ્યા
હો… વાલા તારી ઝલક જોવા અમે તરસી ગ્યા
રોઈ રોઈ મારા ગાલ પલળી જ્યા

ભુલ્યો તારો પ્રેમ ના ભુલાતો
તારા વિના જીવ જાતો
વાત મોનવા તૈયાર નથી

હો કોને કેવી દલડાની વાતો
એ હોંભળવા તૈયાર નથી
ચ્યો જઈ મારે કરવી મુલાકાતો
એ મળવા તૈયાર નથી

એ હા… હાચી ખોટી મારી વાત કઈ જા
હખ દખના હમાચાર લઈ જા
એ રાજ કાચા કોને વાતો કદી ના હંભળાય
મારા જેવી ગોંડીને ભુલી ના જવાય

જો જે પાછળથી થાય ના પસ્તાવો
મળશે ના પ્રેમ આવો
શું તને વિશ્વાસ નથી

હો રાજ મારા…

bharatlyrics.com

કોને કેવી દલડાની વાતો
એ હોંભળવા તૈયાર નથી
ચ્યો જઈ કરવી મારે મુલાકાતો
એ મળવા તૈયાર નથી.

E Hamajva Taiyar Nathi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download