દ્વારિકાવાળા Dwarikavada Lyrics - Tejal Thakor

DWARIKAVADA LYRICS IN GUJARATI: દ્વારિકાવાળા, This Gujarati Devotional song is sung by Tejal Thakor & released by Yuvraj Films. "DWARIKAVADA" song was composed by Mayur Nadiya, with lyrics written by Raghuvir Barot.

Dwarikavada Lyrics

Ho… Uncha chhe deval ne dhaja bavan gajni
Ho… Dwarikavada
Uncha chhe deval ne dhaja bavan gajni
Uncha chhe deval ne dhaja bavan gajni
Dwarikawado chinta kare aakha jagni

Ho… Raj chhiye ame vhala shamliya na pagni
Raj chhiye ame vhala shamliya na pagni
Dwarikavala ni lagi mane lagani

Ho… Dariya jevu dil laine betho maro sheth
Dariya jevu dil laine betho maro sheth
Hona ni nagari aena rupana get

Ho… Uncha chhe deval ne dhaja bavan gajni
Uncha chhe deval ne dhaja bavan gajni
Dwarikawado chinta kare aakha jagni
Dwarikawado chinta kare aakha jagni

Ho… Kismat na dwar kholya dwarkavada ae
Khot nathi rakhi sheth nagari vala ae
Ho… Gomati ghat mathe biraje shamadiyo
Honani nagari ne chare kor dariyo

Ae… Dayano sagar maro dwarkano nath
He… Dayano sagar maro dwarkano nath
Dayano sagar maro dwarkano nath
Rakhaje kayam mara mathe taro hath

He… Uncha chhe deval ne dhaja bavan gajni
Uncha chhe deval ne dhaja bavan gajni
Dwarikawado chinta kare aakha jagni
Dwarikawado chinta kare aakha jagni

Ho… Dholi dhajayu farke uncha re aabhama
Ame to raji raji tara raj ma
Ho… Shamadiya…
Bhale chhe chheto toye bhakto aave bhagta
Pujay shamdiyo maro dwarikana betma

Ae…dariya ni moj vachche moje re dariyo
Dariya ni moj vachche moje re dariyo
Dariya ni moj vachche moje re dariyo
Vachch ma betho mara sheth re shomadiya

He… Uncha chhe deval ne dhaja bavan gajni
Uncha chhe deval ne dhaja bavan gajni
Dwarikawado chinta kare aakha jagni
Dwarikawado chinta kare aakha jagni
Dwarikawado chinta kare aakha jagni.

દ્વારિકાવાળા Lyrics in Gujarati

હો… ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
હો… દ્વારિકાવાળા…
ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

હો… રજ છીયે અમે વ્હાલા શામળિયાના પગની
રજ છીયે અમે વ્હાલા શામળિયાના પગની
દ્વારિકાવાળાની લાગી મને લગની

હો… દરિયા જેવું દિલ લઈને બેઠો મારો શેઠ
દરિયા જેવું દિલ લઈને બેઠો મારો શેઠ
હોનાની નગરી એના રૂપાના છે ગેટ

હો… ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

હો… કિસ્મતના દ્વાર ખોલ્યા દ્વારકાવાળાએ
ખોટ નથી રાખી શેઠ નગરી વાળાએ
હો… ગોમતી ઘાટ માથે બિરાજે શામળિયો
હોનાની નગરીને ચારેકોર દરિયો

એ.. દયાનો સાગર મારો દ્વારિકાનો નાથ
હે… દયાનો સાગર મારો દ્વારિકાનો નાથ
દયાનો સાગર મારો દ્વારિકાનો નાથ
રાખજે કાયમ મારા માથે તારો હાથ

હે… ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

bharatlyrics.com

હો… ધોળી ધજાયું ફરકે ઉંચા રે આભમાં
અમે તો રાજી રાજી તારા રાજમાં
હો… શામળિયા…
ભલે છે છેટો તોયે ભક્તો આવે ભાગતા
પુંજાય શામળિયો મારો દ્વારિકાના બેટમાં

એ.. દરિયાની મોજ વચ્ચે મોજે રે દરિયા
દરિયાની મોજ વચ્ચે મોજે દરિયા
દરિયાની મોજ વચ્ચે મોજે દરિયા
વચ્ચમાં બેઠા મારા શેઠ રે શોમળિયા

હે… ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
ઉંચા છે દેવળને ધજા બાવન ગજની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની
દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની.

Dwarikavada Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download