એક વાત તમને કહું Ek Vaat Tamne Kahu Lyrics - Kajal Maheriya

EK VAAT TAMNE KAHU LYRICS IN GUJARATI: એક વાત તમને કહું, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "EK VAAT TAMNE KAHU" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of this track is picturised on Karan Rajveer and Pooja Rai.

Ek Vaat Tamne Kahu Lyrics

Ho ek vaat tamane kau tame gamo mane bau
Ho ek vaat tamane kau tame gamo mane bau
Fursat thi malo to dil ni vaat kahi dav

Ho ek vaat tamane kau tame gamo mane bau
Fursat thi malo to dil ni vaat kahi dav
Ho man kahe tamne baho ma bhari lav
Dil kahe tamane hu mara kari lav

He tamane hache hachu kav tame gamo mane bau
Tamane hache hachu kav tame gamo mane bau

He ore valamaji kai dyo tamaru naam
Kya taare revu kayu taru gaam
Ho rudiye koranu tamaru j naam
Hu tari radha bano mara shyam

Dil ni vaato aa khud kahi dav
Prem bharya dil ma tamane vasavi lav

Tamane hache hachu kav tame gamo mane bau
Tamane hache hachu kav tame gamo mane bau

He bharva ponida tara gharni e hel
O re varnagi pataliya sher
Ho tu mor mangamto hu chu tari dhel
Ham tane mara kari dyo ne pel

Ho tanman maru tari par vaari jav
Saate janmara tara naame kari dav

E tamane hache hachu kav tame gamo mane bau
Tamne hache hachu kav tame gamo mane bau
Ho ek vaat tamne kau tame gamo mane bau.

એક વાત તમને કહું Lyrics in Gujarati

હો એક વાત તમને કઉં તમે ગમો મને બઉ
હો એક વાત તમને કઉં તમે ગમો મને બઉ
ફુરસત થી મળો તો દિલ ની વાત કહી દવ

હો એક વાત તમને કઉં તમે ગમો મને બઉ
ફુરસત થી મળો તો દિલ ની વાત કહી દવ
હો મન કહે તમને બાહો માં ભરી લવ
દિલ કહે તમને હું મારા કરી લવ

bharatlyrics.com

હે તમને હાચે હાચુ કવ તમે ગમો મને બઉ
તમને હાચે હાચુ કવ તમે ગમો મને બઉ

હે ઓરે વાલમજી કઈ દયો તમારું નામ
ક્યાં તારે રેવું કયું તારું ગામ
હો રુદિયે કોરાણુ તમારું જ નામ
હું તારી રાધા બનો મારા શ્યામ

દિલ ની વાતો આ ખુદ કહી દવ
પ્રેમ ભર્યા દિલ માં તમને વસાવી લવ

તમને હાચે હાચુ કવ તમે ગમો મને બઉ
તમને હાચે હાચુ કવ તમે ગમો મને બઉ

હે ભરવા પોણીડા તારા ઘરની એ હેલ
ઓ રે વરણાગી પાતળિયા શેર
હો તું મોર મનગમતો હું છું તારી ઢેલ
હમ તને મારા કરી દ્યો ને પેલ

હો તનમન મારુ તારી પર વારી જઉં
સાતે જન્મારા તારા નામે કરી દવ

એ તમને હાચે હાચુ કવ તમે ગમો મને બઉ
તમને હાચે હાચુ કવ તમે ગમો મને બઉ
હો એક વાત તમને કઉં તમે ગમો મને બઉ.

Ek Vaat Tamne Kahu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *