ગોમડે જતા વચમાં આવી નિહાળ Gomade Jata Vachama Aavi Nihal Lyrics - Kajal Maheriya

ગોમડે જતા વચમાં આવી નિહાળ | GOMADE JATA VACHAMA AAVI NIHAL LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya, while the lyrics of "Gomade Jata Vachama Aavi Nihal" are penned by Brijesh Daderiya. The music video of the Gujarati track features Chhay Thakor, Janak Thakor, Nishit Nayak, Soniya and N C Chauhan.

Gomade Jata Vachama Aavi Nihal Lyrics

Ho gomde jata vach ma aai re nehal
Ao gomde jata vach ma aai re nehal
Ae gomde jata vach ma aai re nehal
Ae nehal joi ne man aai tari yaad

Ae patli ae behela bheru hata aapde
Samay vitelo pachho aave na aaj re

Ae goda mara

Ae varsho juni chhe aa nonpan ni vaat
Nehal joi ne aaje aai tari yaad
Ao gomde jata vach ma aai re nehal
Nehal joi ne aaj aai tari yaad

Aabh na tara gani dada ame kadhta
Varsho vitya taru modhu jova mangta
Ae samay hare have badha badlai jya
Hav hav na vage aaj badha tai jya

Bija hare vat ame karta re joyela
Chhonu chhonu ae di bahu ame re royela

Ae hombhal goda

2 vagya no bell padyo nati thai re mulakat
Nehal joine aaje aavi tari yaad
Gomde jata vach ma aai re nehal
Nehal joi ne aaj aai tari yaad

Mastar bhanavta ame tane joi raheta
Tara ma ne tara ma ame lesson bhuli jata
Tane raji karva nehale number bijo lavta
Poch vagya ni bus ma gher haro har jata

Chheli var jode ame pravase jayela
Sury mandire ronaki vav mehona farela

Ae bittuda mara

Ae unada no dado mane kadiae na bhulay
Chhuti jyo to ae dado goda taro maro sath
Gomde jata vach ma aai re nehal
Nehal joi ne mane aaj aavi tari yaad.

ગોમડે જતા વચમાં આવી નિહાળ Lyrics in Gujarati

હો ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
ઓ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
એ નેહાળ જોઈ ને મન આઈ તારી યાદ

bharatlyrics.com

એક પાટલી એ બેહેલા ભેરુ હતા આપણે
સમય વીતેલો પાછો આવે ના આજ રે

એ ગોડા મારા

એ વર્ષો જૂની છે આ નોનપણ ની વાત
નેહાળ જોઈ ને આજે આઈ તારી યાદ
એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
નેહાળ જોઈ ને આજ આઈ તારી યાદ

આભ ના તારા ગણી દાડા અમે કાઢતા
વર્ષો વીત્યા તારું મોઢું જોવા માંગતા
એ સમય હારે હવે બધા બદલઈ જ્યાં
હવ હવ ના વગે આજ બધા થઇ જ્યાં

બીજા હારે વાત અમે કરતા રે જોયેલા
છોનું છોનું એ દી બહુ અમે રે રોયેલા

એ હોંભળ ગોડા

૨ વાગ્યા નો બેલ પડયો નતી થઇ રે મુલાકાત
નેહાળ જોઈને આજે આવી તારી યાદ
ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
નેહાળ જોઈ ને મને આઈ તારી યાદ

માસ્તર ભણાવતા અમે તને જોઈ રહેતા
તારામાં ને તારામાં ગોડા લેસન ભૂલી જતાં
તને રાજી કરવા નેહાળે નંબર બીજો લાવતા
પોંચ વાગ્યા ની બસમાં ઘેર હારો હાર જતાં

છેલ્લી વાર જોડે અમે પ્રવાસે જયેલા
સૂર્ય મંદિરે રોણકી વાવ મેહોણા ફરેલા

એ બિટ્ટુડા મારા

એ ઉનાળા નો દાડો મને કદીએ ના ભુલાય
છૂટી જ્યો તો એ દાડો ગોડા તારો મારો સાથ
ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળ
નેહાળ જોઈ ને મને આવી તારી યાદ.

Gomade Jata Vachama Aavi Nihal Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *