હાલારી | HALARI LYRICS IN GUJARATI: The song is sung by Dilip Thakor and Tejal Thakor under Rameshwar Digital label. "HALARI" Gujarati song was composed by Jackie Gajjar, with lyrics written by Rk Thakor. The music video of this Sad song stars Kuldeep Mishra, Chhaya Thakor and Kalpesh Jadav.
હાલારી Halari Lyrics in Gujarati
હે મારા હાલી હાલારની શેરી બજારમાં રંગ હાલારી
હો મારા ભવનો ભેરું ક્યારે આવશે રોવે બોલ દેનારી
હો મારા હૈયા કેરા હેત જીલનારી
હો મને પૂછ્યા વગર ડગલું ના ભરનારી
કે હાલી રંગ હાલારી
હો પાછી નઈ રે આવે રોજ ખોબલે પોણી તને પાનારી
હે માયા મલકને મેલીને ના જાશો રે રંગ હાલાારી
ભારતલીરીક્સ.કોમ
હો જાતા જોઈ શેરમાં મારા પાપણ ભીંજાણા
હગપણના ઓઢણા ઓઢ્યા કાળજા વિધાણા
હો અમે વગડા ના વાસી એવા શેર થી આયા યાણા
મજબૂરી ઘર કર્યા હાચવવા પડે કાણા
હો આ ખોળિયું જીવ છોડી જાશે
જો જો અધુરા લેખ રહી જાશે
કે હાલી રંગ હાલારી
હો મારા મલકની મેલીને હાલી તારા કીધેલા બોલ જીલનારી
હે મારા મલકની મેલીને ના જાશો રે રંગ હાલારી
હો મન ભલે તારો માડવે જીવ રહી ગયો મારામાં
પ્રેમ હજુ એનો એજ છે વાલી જોયું મે તારામાં
હો કરમે કાળી રાતડી તો એ જીવ રહ્યો તારામાં
પ્રીત કરી તને ભૂલી જઉં તો ખોટ પડે મારામાં
હો મારા મોગેરા મલકના છો મહેમાન
હો મે તો દીધા તમને દલડાના નામ
પાછા આઓ રંગ હાલારી
હે તારા ઘરના પાણી ભરવા પાછી આવે રંગ હાલારી
હે વાલા હાલી હાલારની શેરી બજારમાં રંગ હાલારી
હે વાલા હાલી હાલારની શેરી બજારમાં રંગ હાલારી
Halari Lyrics
He mara hali halar ni seri bajar ma rang halari
Ho mara bhavno bheru kyare aavse rove bol denari
Ho mara haiya kera het jilnari
Ho mane puchya vagar daglu na bharnari
Ke hali rang halari
Ho paachi nai re aave roj khobale poni tane panari
He Maya malak ne meline na jaaso re rang halari
Ho jaata joi serma mara papan bhinjana
Hagpan na odhna odhya kalja vidhana
Ho ame vagda na vaasi Eva ser thi aaya yana
Majburi ghar karya hachvva pade kana
Ho aa khodiyu jiv chodi jaase
Jo jo adhura lekh rahi jaase
Ke haali rang halari
Ho mara malak ni meline haali tara kidha bol jilnari
He mara malak ni meline na jaaso re rang halari
Ho mann bhale taro mandve jiv rahi gayo marama
Prem haju eno ej che vaali joyu me tarama
Ho karme kali ratadi to ae rahyo tarama
Preet kari tane bhuli jau to khot pade marama
Ho mara mogera malak na Cho mahemaan
Ho me to didha tamne dalda na naam
Pacha aao rang halari
He tara gharna paani bharva paachi aave rang halari
He vala haali halarni seri bajar ma rang halari
bharatlyrics.com
He vala haali halarni seri bajar ma rang halari
