નેજોવાળા નેજાધારી | NEJOVADA NEJADHARI LYRICS IN GUJARATI is recorded by Rajan Kapra from Rameshwar Digital label. The music of the song is composed by Rajni Prajapati, while the lyrics of "Nejovada Nejadhari" are penned by Maulik Desai.
નેજોવાળા નેજાધારી Nejovada Nejadhari Lyrics in Gujarati
ઓ નેજોવાળા રે નેજા તારી નજર નાખજો
હો બીજ ભરું છું બાબા રહેમત રૂડી રાખજો
એ ફિકર નથી અમને હારવાની રામદેવ
ડૂબતા હોય અમને તારવાની તારી ટેવ
ફિકર નથી અમને હારવાની રામદેવ
ડૂબતા હોય અમને તારવાની તારી ટેવ
હો વાલાવાળા રે ભગવાન પીડો મારી ભાગજો
હે નેજોવાળા રે નેજા તારી નજર નાખજો
હે અમે આદર ઘણા ગામ પીર લઈને તારા નામ
જોજે હાજરના અડકે હે મારા રણુજાના રામ
હે દોરો જોમાવજે નકરું નોણું કમાવજે
મન મંદિ નહી પોહાય તું તેજી લઈને આવજે
હે ભલે રે મારાથી દુનિયા જાય દૂર
અલખધણી મારે તો તારી છે જરૂર
ભલે રે મારાથી દુનિયા જાય દૂર
અલખધણી મારે તો તારી છે જરૂર
હો દયા કરીને દુખના દરવાજા વાખજો
હે નેજોવાળા રે નેજા તારી નજર નાખજો
હે એ મારી પડતી આવશે તો લોકો લાભ ઉઠાવશે
હિંદવાપીર રેજો હારો હાર નકે કોણ બચાવશે
હો જે બોલું એ મોઢા આગળ ના બોલું હું પીઠ પાછળ
તારો દાસ છું એટલે ખાસ છું રોમા અરજી હાભળ
ભારતલીરીક્સ.કોમ
હે રામાપીર અમે તારા રંગે રે રંગાયા
બીજ ભરવા અમે તો રણુજા રે આયા
રોમા પીર અમે તારા રંગે રે રંગાયા
બીજ ભરવા અમે તો રણુજા રે આયા
હો જીવનનું ગાડું હિંદવાપીર તમે હાકજો
એ નેજોવાળા રે નેજા તારી નજર નાખજો
Nejovada Nejadhari Lyrics
O nejovada re neja tari najar nakhjo
Ho beej bharu chu baba rahemat rudi rakhjo
Ae fikar nathi amne harvani ramdev
Dubta hoy amne tarvani tari tev
Fikar nathi amne harvani ramdev
Dubta hoy amne tarvani tari tev
Ho valavada re bhagwan peedo mari bhagjo
He nejovada re neja tari najar nakhjo
He ame aadar Ghana gaam peer laine tara naam
Joje hajar na adake he mara ranuja na raam
He doro jomavje nakaru nonu kamavje
Man mandi nahi pohay tu tezi laine aavje
He bhale re marathi duniya jay door
Alakhdhani mare to tari che jarur
Bhale re marathi duniya jay door
Alakhdhani mare to tari che jarur
Ho daya karine dukh na darwaja vak
He nejovada re neja tari najar nakhjo
He ae mari padti aavse to loko laabh uthavse
Hindvapir rejo haro har nake kon bachavse
Ho je bolu ae modha aagad na bolu Hu peeth pachad
Taro DaaS chu etale khas chu roma arji hambhad
He ramapir ame tara range re rangaya
Bij bharva ame to ranuja re aaya
Roma pir ame tara ranhe re rangaya
Bij bharva ame to ranuja re aaya
bharatlyrics.com
Ho jivan nu gaadu hindvapir tame hakjo
Ae nejovada re nejo tari najar nakhjo
