JOI TASVEER TARI LYRICS IN GUJARATI: Joi Tasveer Tari (જોઈ તસ્વીર તારી) is a Gujarati song from the Dhollywood film Tu Duniya Chhe Mari, starring Vikram Thakor and Riya Jaiswal, directed by Prem Gadhavi, Ravi Rana and Ishan Rajput. "JOI TASVEER TARI" song was composed by Amit Barot and sung by Vikram Thakor, with lyrics written by Darshan Bazigar.
જોઈ તસ્વીર તારી Joi Tasveer Tari Lyrics in Gujarati
હો જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
દિલન ને મારા રડાવે રે
મનને મારા સતાવે રે તડપાવે રે
હો સાથ તારો છૂટ્યો ને તૂટી રે ગયો હું
ઓ ભગવાન કેમ રૂઠી રે ગયો તું
હો જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
હો માગ્યું મોત આવે ના દિલથી તું ભુલાય ના
કેમ કરી જીવવું મારે મને હમજાય ના
હો રેતી રોજ જોડે ના જાતી દૂર મુજથી
જુદો ના કરતી મને ક્યારે એના જીવથી
હો કમી તારી આજે મને મહેસુસ થાય છે
ઘડી ઘડી દિલને તારી ખોટ વરતાય છે
હો એકલો પડું ને તારી યાદ આવી જાય છે
દિલનું આ દર્દ હવે ક્યાં સહેવાય છે
જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
ભારતલીરીક્સ.કોમ
હો ભૂલ થઈ મારી માફ કરી દે તું મુજને
સમજી શક્યો ના તારી સાચી પ્રીત ને
હો જેના પર વીતે એકલો જ જાણે
મળશું હવે તને કયા જનમાં રે
હો નસીબ ના ખેલ કેવા આજે હું નોધારો
ચૂરી ચૂરી આવ્યો હવે મરવાનો વારો
મરવાનો વારો
Joi Tasveer Tari Lyrics
Ho joi tasveer tari aankh bhari aave
Joi tasveer tari aankh bhari aave
Dil ne mara radave re
Mann ne mara satave re tadpave re
Ho sath taro chutyo ne tuti re gayo Hu
O bhagwan kem ruthi re gayo tu
Ho joi tasveer tari aankh bhari aave
Joi tasveer tari aankh bhari aave
bharatlyrics.com
Ho mangyu maut aave na dil thi tu bhulay na
Kem kari jivavu mare mane hamjay na
Ho reti roj jode na jaati door mujh thi
Judo na karti mane kyare ena jivthi
Ho kami tari aaje mane mehsoos thay che
Ghadi ghadi dilne tari khot vartay che
Ho ekalo padu ne tari yaad aavi jay che
Dil nu aa dard have kya sahevay che
Joi tasveer tari aankh bhari aave
Ho bhul Thai mari maaf kari de tu mujhne
Samji sakyo na tari sachi preet ne
Ho jena par Vite eklo j jaane
Madsu have tane kaya janmare
Ho nasib na khel keva aaje Hu nodharo
Churi churi aavyo have marvano varo
Marvano varo
