"નટખટ નખરાળી" | NATKHAT NAKHRALI LYRICS IN GUJARATI: The song is recorded by Vikram Thakor from Gujarati Dhollywood film Tu Duniya Chhe Mari, directed by Prem Gadhavi, Ravi Rana and Ishan Rajput. The film stars Vikram Thakor and Riya Jaiswal in lead role. The music of "NATKHAT NAKHRALI" song is composed by Amit Barot, while the lyrics are penned by Darshan Bazigar.
નટખટ નખરાળી Natkhat Nakhrali Lyrics in Gujarati
હો થોડી નટખટ ને થોડી તું નખરાળી
હો હો થોડી નટખટને થોડી તું નખરાળી
હે મારા દિલને જીગરમાં તું સમાણી
મારા રૂદિયે રંગાણી મારી રાણી
હો હો મારા રૂદિયે રંગાણી મારી રાણી
તું દુનિયા છે મારી જાનથી તું પ્યારી
તારી અદાઓ પર દિલ ગયો હારી
હો થોડી નટખટને થોડી તું નખરાળી
મારા દિલને જીગર માં તું સમાણી
મારા રૂદિયે રંગાણી મારી રાણી
હો હો મારા રૂદિયે રંગાણી મારી રાણી
હો ચાંદ તને જોઈને એવો શરમાય છે
મનમાં ને મનમાં માં એ કેવો મલકાય છે
હો હો ફૂલો તને જોઈને કેવા ખીલી જાય છે
ખુશબુ તારી મારા દિલમાં ઉતરી જાય છે
હો તને જોઈને જીવવાની આશ જાગી
શું કહું મને તારી રે લત લાગી
મારા રૂદિયે રંગાણી મારી રાણી
હો હો હો મારા રૂદિયે રંગાણી મારી રાણી
ભારતલીરીક્સ.કોમ
હો રૂપ તારું જોઈ ચાહતયું ભરાય છે
શરબતી આંખોમાં મન મોહી જાય છે
હો હો કેમ કરી કહું એક પળ કેવી જાય છે
યાદો તારી મારું આ દિલ કોરી ખાય છે
હો આખી દુનિયાથી તારી વાતો નિરાળી
તને પ્રેમ ભરી ને રહ્યો નિહાળી
મારા રૂદિયે રંગાણી મારી રાણી
હો હો મારા રૂદિયે રંગાણી મારી રાણી
Natkhat Nakhrali Lyrics
Ho thodi natkhat ne thodi tu nakhradi
Ho ho thodi natkhat ne thodi tu nakhradi
He mara dil ne jigar ma tu samani
Mara rudiye rangani mari rani
Ho ho mara rudiye rangani mari rani
Tu duniya che mari jaan thi tu pyari
Tari adao par dil gayo haari
Ho thodi natkhat ne thodi tu nakhradi
Mara dil ne jigar ma tu samani
Mara rudiye rangani mari rani
Ho ho mara rudiye rangani mari rani
Ho chand tane joine evo sarmay che
Man ma ne man ma ae kevo malkay che
Ho ho foolo tane joine keva khili jay che
Khushboo tari mara dil ma utari jay che
Ho tane joine jivava ni aash jaagi
Shu kahu tane tari re latt lagi
Mara rudiye rangani mari rani
Ho ho ho mara rudiye rangani mari rani
Ho roop taru joi chahtyu bharay che
Sarbati aankho ma man mohi jay che
Ho ho kem kari kahu ek pal kevi jay che
Yaado tari maru aa dil kori khay che
bharatlyrics.com
Ho aakhi duniya thi tari vato nirali
Tane prem bhari ne rahyo nihali
Mara rudiye rangani mari rani
Ho ho mara rudiye rangani mari rani
