ખમકારે ખોડલ સહાય છે Khamkare Khodal Sahay Chhe Lyrics - Aishwarya Majmudar, Rushabh Ahir

"ખમકારે ખોડલ સહાય છે" | KHAMKARE KHODAL SAHAY CHHE LYRICS IN GUJARATI: The song is recorded by Aishwarya Majmudar and Rushabh Ahir from Gujarati Dhollywood film Kasoombo, directed by Vijaygiri Bava. The film stars Dharmendra Gohil, Darshan Paandya, Raunaq Kamdar, Shraddha Dangar and Feroze Irani in lead role. The music of "KHAMKARE KHODAL SAHAY CHHE" song is composed by Mehul Surti, while the lyrics are penned by Parth Tarpara.

Khamkare Khodal Sahay Chhe Lyrics

Abhe charakata tej karata tarala bhinjay che
Udadhi vachare vadarana mandava ropay che
Abhe charakata tej karata tarala bhinjay che
Udadhi vachare vadarana mandava ropay che

Dharani dhruje dhakhadhakh dhakhe tyare sura sahu gay che
Dharani dhruje dhakhadhakh dhakhe tyare sura sahu gay che
Taravare raag relaya che Khamkare Khodal Sahay Chhe
Taravare raag relaya che Khamkare Khodal Sahay Chhe
Khamkare Khodal Sahay Chhe
Khamkare Khodal Sahay Chhe

Prithvi upar madi karavane dham
Mamaiya ghere mae kidha mukam
Prithvi upara madi karavane dham
Mamaiya ghere mae kidha mukam

Jay jay jay jayakara thay che ho ma
Khamkare Khodal tu Sahay Chhe ho ma
Khamkare Khodal tu Sahay Chhe ho ma

Khamkare khodal tu
Khamkare khodal tu

Ek rajae marela mena ne kaj ma
Avi tu lai bhera bhandarada sat ma
Avi tum lai bhera bhandarada sat ma

Tarachodi nagalok avi tu ghodiye
Minabai mamaiya charan ne khoriye
Minabai mamaiya charan ne khoriye

Sate benadiyu ne merakhiyo veer
Ramata rangatali rang jamyo ranganir
Ramata rangatali rang jamyo ranganir

Merakhane eru ek abhadi tya jay
Srstine janabai na paracha dekhay
Srstine janabai na parachha dekhay

Devaloke thi
Devaloke thi dev jova jay che ho ma
Khamkare Khodal tu Sahay Chhe ho ma
Khamkare Khodal tu Sahay Chhe ho ma

He khan khanan khanan kambi khanakati hali che i macharari
Ena virane mate amikup hathe lavi che lobadiyari
Pan jhapat jhapat halat lacakat pag baine kankar thes nade
Khad khad khad khad khad khodangati aai nu khodal naam pade
Ji aai nu khodal naam pade
Re jire aai nu khodal naam pade

ખમકારે ખોડલ સહાય છે Lyrics in Gujarati

આભે ચળકતા તેજ કરતા તારલા ભીંજાય છે
ઉદધી વચાળે વાદળાના માંડવા રોપાય છે
આભે ચળકતા તેજ કરતા તારલા ભીંજાય છે
ઉદધી વચાળે વાદળાના માંડવા રોપાય છે

ધરણી ધ્રુજે ધખધખ ધખે ત્યારે શૂરા સહુ ગાય છે
ધરણી ધ્રુજે ધખધખ ધખે ત્યારે શૂરા સહુ ગાય છે
તરવારે રાગ રેલાય છે ખમકારે ખોડલ સહાય છે
તરવારે રાગ રેલાય છે ખમકારે ખોડલ સહાય છે
ખમકારે ખોડલ સહાય છે
ખમકારે ખોડલ સહાય છે

પૃથ્વી ઉપર માડી કરવાને ધામ
મામૈયા ઘેરે માએ કીધા મુકામ
પૃથ્વી ઉપર માડી કરવાને ધામ
મામૈયા ઘેરે માએ કીધા મુકામ

જય જય જય જયકારા થાય છે હો મા
ખમકારે ખોડલ તું સહાય છે હો મા
ખમકારે ખોડલ તું સહાય છે હો મા

bharatlyrics.com

ખમકારે ખોડલ તું
ખમકારે ખોડલ તું

એક રાજાએ મારેલા મેણાને કાજ મા
આવી તું લઇ ભેળા ભાંડરડાં સાત મા
આવી તું લઇ ભેળા ભાંડરડાં સાત મા

તરછોડી નાગલોક આવી તું ઘોડીયે
મીણબાઇ મામૈયા ચારણને ખોળીયે
મીણબાઇ મામૈયા ચારણને ખોળીયે

સાતે બેનડીયું ને મેરખીયો વીર
રમતા રંગતાળી રંગ જામ્યો રંગનીર
રમતા રંગતાળી રંગ જામ્યો રંગનીર

મેરખને એરુ એક આભડી ત્યાં જાય
સૃષ્ટીને જાનબાઇના પરચા દેખાય
સૃષ્ટીને જાનબાઇના પરચા દેખાય

દેવલોકે થી
દેવલોકે થી દેવ જોવા જાય છે હો મા
ખમકારે ખોડલ તું સહાય છે હો મા
ખમકારે ખોડલ તું સહાય છે હો મા

હે ખણ ખણણ ખણણ કાંબી ખણકાતી હાલી છે ઇ મછરાળી
એના વિરને માટે અમિકૂપ હાથે લાવી છે લોબડિયાળી
પણ ઝપટ ઝપટ હાલત લચકત પગ બાઇને કંકર ઠેસ નડે
ખડ ખડ ખડ ખડ ખડ ખોડંગાતી આઇનું ખોડલ નામ પડે
જી આઇનું ખોડલ નામ પડે
રે જીરે આઇનું ખોડલ નામ પડે

Khamkare Khodal Sahay Chhe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *