LYRICS OF KHAMMA MAVADIYU IN GUJARATI: "ખમ્મા માવળીયુ", The song is sung by Alvira Mir from Gujarati film Dhyana Music, directed by . "KHAMMA MAVADIYU" is a Dandiya song, composed by Vanraj Chauhan, with lyrics written by Vanraj Chauhan. The music video of the song features Pranav Jethva.
ખમ્મા માવળીયુ Khamma Mavadiyu Lyrics in Gujarati
હે જેના કુળની કુળદેવી મારી મેલડી
જેના કુળની કુળદેવી મારી મેલડી
એનો વાળ કદી ના વાંકો થાય
હે મારા હૈયા કેરો હાર રે
હે મારી મેલડી આ જગતમાં પૂજાય
ભારતલીરીક્સ.કોમ
ખમ્મા ખમ્મા… ખમ્મા ખમ્મા…
હે ખમ્મા ખમ્મા, માં તુજને જાજી ખમ્મા
નમા નમા નારાયણી ભાવે નમા
આદિ અનાદિ એ, વેદે વખાણી
કાળી માઁ કાળી, પાવાની પટરાણી
આદિ અનાદિ એ, વેદે વખાણી
કાળી માઁ કાળી, પાવાની પટરાણી
ખમ્મા ખમ્મા… ખમ્મા ખમ્મા…
હે ખમ્મા ખમ્મા, માં તુજને જાજી ખમ્મા
નમા નમા નારાયણી ભાવે નમા
આવળ, ખોડલ, નાગલ, રાજલ, રૂપલ,જોગલ તુજને નમા
સંગેમાં સોનલ, કાગલ, કૃપાલી, ચોસઠ જોગણીયુમાઁ સંગે રમા
અઢારે વરણ તુજને આરાધે, મોગલ ધામે આવી ગુણલા ગાવે
કબરાઉ બેઠી મા તું કલ્યાણી, ભજે તુને ભેળિયાવાળી ભાવે
ખમ્મા ખમ્મા… ખમ્મા ખમ્મા…
હે ખમ્મા ખમ્મા, માં તુજને જાજી ખમ્મા
નમા નમા નારાયણી ભાવે નમા
ચામુંડા ચંડી માઁ અસુર વિખંડી, સિકોતર સાગર તારણહારી
મોમાઈ મારી માડી મહેરવાળી, અંબા જગદંબા માડી તું જોરાળી
વરુડી વચને આવી રે ઊભી, હો મસાણી મેલડી મંગળકારી
વિરહ વાયરા વેરીના વાય જો, ધોળજે મા તું ધાબળીયાળી
ખમ્મા ખમ્મા… ખમ્મા ખમ્મા…
હે ખમ્મા ખમ્મા, માં તુજને જાજી ખમ્મા
નમા નમા નારાયણી ભાવે નમા
આદિ અનાદિ એ, વેદે વખાણી
કાળી માઁ કાળી, પાવાની પટરાણી
આદિ અનાદિ એ, વેદે વખાણી
કાળી માઁ કાળી, પાવાની પટરાણી
ખમ્મા ખમ્મા… ખમ્મા ખમ્મા…
હે ખમ્મા ખમ્મા, માં તુજને જાજી ખમ્મા
નમા નમા નારાયણી ભાવે નમા
ખમ્મા ખમ્મા, માં તુજને જાજી ખમ્મા.
Khamma Mavadiyu Lyrics
He jena kulni kuldevi mari meldi
Jena kulni kuldevi mari meldi
Eno vaal kadi na vaanko thaay
He mara haiya kero haar re
He mari meldi aa jagatma pujaye
Khammā khammā… khammā khammā…
He khammā khammā, maa tujne jaaji khammā
Nama nama narayani bhaave nama
Aadi anaadi e, vede vakhaani
Kaali maa kaali, paavani patraani
Aadi anaadi e, vede vakhaani
Kaali maa kaali, paavani patraani
Khammā khammā… khammā khammā…
He khammā khammā, maa tujne jaaji khammā
Nama nama narayani bhaave nama
bharatlyrics.com
Aaval, khodal, nagal, rajal, rupal, jogal tujne nama
Sangema sonal, kaagal, krupaali, chosath joganiyumaa sange rama
Adhaare varan tujne aaraadhe, mogal dhaame aavi gunlaa gaave
Kabaraau bethi maa tu kalyani, bhaje tune bheliyaavaali bhaave
Khammā khammā… khammā khammā…
He khammā khammā, maa tujne jaaji khammā
Nama nama narayani bhaave nama
Chaamunda chandi maa asur vikhndi, sikotar saagar taaranhaari
Momai mari maadi mehervaali, amba jagdamba maadi tu joraali
Varudi vachane aavi re ubhi, ho masaṇi meldi mangalkaari
Virah vaayra verina vaay jo, dholje maa tu dhaabaliyaali
Khammā khammā… khammā khammā…
He khammā khammā, maa tujne jaaji khammā
Nama nama narayani bhaave nama
Aadi anaadi e, vede vakhaani
Kaali maa kaali, paavani patraani
Aadi anaadi e, vede vakhaani
Kaali maa kaali, paavani patraani
Khammā khammā… khammā khammā…
He khammā khammā, maa tujne jaaji khammā
Nama nama narayani bhaave nama
Khammā khammā, maa tujne jaaji khammā.
