મોગલ મુંજી આઈ Mogal Munji Aai Lyrics - Alvira Mir

"મોગલ મુંજી આઈ" | MOGAL MUNJI AAI LYRICS IN GUJARATI: The song is recorded by Alvira Mir from Gujarati Dhollywood film Dhyana Music, directed by . The music of "MOGAL MUNJI AAI" song is composed by Vanraj Chauhan, while the lyrics are penned by Vanraj Chauhan.

Mogal Munji Aai મોગલ મુંજી આઈ Lyrics in Gujarati

હો ભગુડાજી ભાણ મોગલ જય જય મોગલ
હો ભગુડાજી ભાણ મોગલ જય જય મોગલ

હો ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

ભારતલીરીક્સ.કોમ

હો.. મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
હો મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

આપા દેવસુર ઘેર જન્મી,રાણબાઈએ લીધી વધાય
ભીમરાણે ભાવ ગુંજ્યો, મોગલ ભેળિયે ભજાય
આપા દેવસુર ઘેર જન્મી,રાણબાઈએ લીધી વધાય
ભીમરાણે ભાવ ગુંજ્યો, મોગલ ભેળિયે ભજાય

મોગલ મોગલ મોગલ મોગલ

મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
હો મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

હો ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

માં તરવેડો તોજો રૂડો, રૂડી ભેળિયાજી ભાત
આસો સુદ તેરસે અવતરી, મંગળકારી આઈ માત
માં તરવેડો તોજો રૂડો, રૂડી ભેળિયાજી ભાત
આસો સુદ તેરસે અવતરી, મંગળકારી આઈ માત

મોગલ મોગલ મોગલ મોગલ

મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાય
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાય
હો મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

હો ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

કબરાઉ ધામે કરુણા વરસે,બેઠી મણિધર મોગલ આઈ
માનતાયું પૂરી થાતી, તારા વનરાજ ગુણલા ગાય
કબરાઉ ધામે કરુણા વરસે,બેઠી મણિધર મોગલ આઈ
માનતાયું પૂરી થાતી, તારા વનરાજ ગુણલા ગાય

મોગલ મોગલ મોગલ મોગલ

મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
હો મોગલ મુંજી આઈ,માં ધન ધન તોડી કમાય

હો ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય.

Mogal Munji Aai Lyrics

Ho bhagudaji bhaan mogal jay jay mogal
Ho bhagudaji bhaan mogal jay jay mogal

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay

Ho.. mogal tu mamtali, maa adhaare varan pujayi
Mogal tu mamtali, maa adhaare varan pujayi
Ho mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay

Aapa devsur gher janmi, ranbaiye lidhi vadhay
Bhimrane bhaav gunjyo, mogal bheliye bhajay
Aapa devsur gher janmi, ranbaiye lidhi vadhay
Bhimrane bhaav gunjyo, mogal bheliye bhajay

Mogal mogal mogal mogal

Mogal tu mamtali, maa adhaare varan pujayi
Mogal tu mamtali, maa adhaare varan pujayi
Ho mogal munji aai, maa dhan dhan todi kamay

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay

Maa tarv edo tojo rudo, rudi bheliyaji bhaat
Aaso sud terase avatari, mangalkaari aai maat
Maa tarv edo tojo rudo, rudi bheliyaji bhaat
Aaso sud terase avatari, mangalkaari aai maat

Mogal mogal mogal mogal

Mogal tu mamtali, maa adhaare varan pujaya
Mogal tu mamtali, maa adhaare varan pujaya
Ho mogal munji aai, maa dhan dhan todi kamay

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay

bharatlyrics.com

Kabraau dhaame karuna varse, bethi manidhar mogal aai
Mantaayu puri thaati, taara vanraj gunla gaay
Kabraau dhaame karuna varse, bethi manidhar mogal aai
Mantaayu puri thaati, taara vanraj gunla gaay

Mogal mogal mogal mogal

Mogal tu mamtali, maa adhaare varan pujayi
Mogal tu mamtali, maa adhaare varan pujayi
Ho mogal munji aai, maa dhan dhan todi kamay

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay.

Mogal Munji Aai Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Mogal Munji Aai is from the Dhyana Music.

The song Mogal Munji Aai was sung by Alvira Mir.

The music for Mogal Munji Aai was composed by Vanraj Chauhan.

The lyrics for Mogal Munji Aai were written by Vanraj Chauhan.

The music director for Mogal Munji Aai is Vanraj Chauhan.

The song Mogal Munji Aai was released under the Dhyana Music.

The genre of the song Mogal Munji Aai is Garba.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *