લાગી પ્રેમ ની લગન Lagi Prem Ni Lagan Lyrics - Kajal Maheriya

લાગી પ્રેમ ની લગન | LAGI PREM NI LAGAN LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya, while the lyrics of "Lagi Prem Ni Lagan" are penned by Manoj Prajapati. The music video of the Gujarati track features Shahid Shaikh and Neha Suthar.

લાગી પ્રેમ ની લગન Lagi Prem Ni Lagan Lyrics in Gujarati

હો ખોલ્યા નયન ને સામે તમે છો
હો ખોલ્યા નયન ને સામે તમે
આતો કેવા રે નસીબ અમારા
હો સપના તમરા જોયા અમે વાલમ
થયા રે દિવાના તમારા

દિલ ની દિવારો શુ કહે સાંભળો
દિલ ની દિવારો શુ કહે સાંભળો
નામ જપે છે તમારા
લાગી રે લાગી લાગી રે લાગી
લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન

હો સોળે કળાએ ખીલી છે કુદરત જોઈ તને રંગ રસિયા
મન ના માણીઘર તમે દિલ મા મારા વસીયા
હો હાથ ની મહેંદી હોઠો ની લાલી સોળે સજ્યા શણગાર
લાખો મા છે એક એવો મારો રે ભરથાર

હો આખો નુ કાજલ કરે છે ઈશારા
આખો નુ કાજલ કરે છે ઈશારા
સમજો ને હાલ અમારા
લાગી રે લાગી લાગી રે લાગી
લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન

હો ઓઢ્યું છે ઓઢાણું નામ નુ તારા પ્રેમ નો વાયરો વાય
દૂર ઘડી ના જાતા સાજણ એકલુ ના રહેવાય
હો માંગુ દુઆ કે હસતા રહેજો આખે ના આંશુ આવે
તારા મારા પ્રેમ ને જોજો નજર ના કોઈ લગાવે

હો ચાંદ થી સવાયો ચહેરો તમારો
ચાંદ થી સવાયો ચહેરો તમારો
થઈ ને રહેજો અમારા
લાગી રે લાગી લાગી રે લાગી
લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન

લાગી રે તારા પ્રેમ ની લગન
લાગી રે તારા પ્રેમ ની લગન

Lagi Prem Ni Lagan Lyrics

Ho kholya nayan ne same tame cho
Ho kholya nayan ne same tame
Aato keva re nasib amara
Ho sapna tamara joya ame valam
Thaya re diwana tamara

Dil ni divaro shu kahe sambhalo
Dil ni divaro shu kahe sambhalo
Naam jape che tamara
Lagi re lagi lagi re lagi
Lagi re tara prem ni lagan
Lagi re tara prem ni lagan

Ho sole kalae khili che kudarat joyi tane rang rasiya
Man na manigar tame dil ma mara vasya
Ho haath ni mahendi hotho ni laali sole sajya sangaar
Lakho ma che ek evo maro re bharthar

Ho aakho nu kajal kare che ishara
Aakho nu kajal kare che ishara
Samjo ne haal amara
Lagi re lagi lagi re lagi
Lagi re tara prem ni lagan
Lagi re tara prem ni lagan

Ho odhyu che odhanu naam nu tara prem no vayaro vaay
Door ghadi na jaata sajan ekalu na rahevay
Ho mangu duaa ke hasta rahejo aakhe na aasu aave
Tara mara prem ne jojo najar na koi lagave

Ho chand thi savayo chahero tamaro
Chand thi savayo chahero tamaro
Thai ne rahejo amara
Lagi re lagi lagi re lagi
Lagi re tara prem ni lagan
Lagi re tara prem ni lagan

Lagi re tara prem ni lagan
Lagi re tara prem ni lagan

Lagi Prem Ni Lagan Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *