મન ભરી વાત કરું Man Bhari Vat Karu Lyrics - Kajal Maheriya

મન ભરી વાત કરું | MAN BHARI VAT KARU LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "MAN BHARI VAT KARU" Gujarati song was composed by Vishal Vagheshwari, with lyrics written by Rajesh Solanki. The music video of this Love song stars Vijay Desai, Arti Suthar and Bharat Chaudhary.

મન ભરી વાત કરું Man Bhari Vat Karu Lyrics in Gujarati

હોં હવે મન ભરીને કરી લઉ વાત
હોં હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ
હોં હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ

બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ
હોં હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ

હોં પેલી પેલી રાત આ પૂનમની રે આવી
ચાંદાને એની ચાંદની ની યાદ આવી
હોં મારો ચાંદલિયો પણ મને યાદ આવ્યો
જોયો જ્યાં તુજને આંખો ગઈ રે સરમાઈ

હોં મારા હોઠો પર છે બસ તારું નામ
અરે તું તો મારા હૈયા કેરી હામ
બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ

હોં ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ
ચાલ ફરીયે હાથ માં રાખી હાથ

હો જાલ્યો છે હાથ મારો છોડતો ના સાયબા
રહીશું હું તારી સાથે ભવભવ સંગાથમાં
હો કેવા બંધાયા આ પ્રીત ના રે તાંતણા
ખોળિયા જુદાં ને જીવ એક છે રે આપણા

હૉ ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ
ચાલ ફરીયે હાથ માં રાખી હાથ
બીજું જોઈએ સુ મારે મારે જીવવું તારી હારે
બીજું જોઈએ સુ મારે મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ

હવેં મન ભરી ને કરી લઉં વાત
હૉ મને મળી ગયો તારો રે સંગાથ
મને મળી ગયો તારો રે સંગાથ

મન ભરી વાત કરું Man Bhari Vat Karu Lyrics in Gujarati

હોં હવે મન ભરીને કરી લઉ વાત
હોં હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ
હોં હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ

બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ
હોં હવે મન ભરીને કરી લઉ વાત
મને મળી ગયો તારો રે સંગાથ

હોં પેલી પેલી રાત આ પૂનમની રે આવી
ચાંદાને એની ચાંદની ની યાદ આવી
હોં મારો ચાંદલિયો પણ મને યાદ આવ્યો
જોયો જ્યાં તુજને આંખો ગઈ રે સરમાઈ

હોં મારા હોઠો પર છે બસ તારું નામ
અરે તું તો મારા હૈયા કેરી હામ
બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
બીજું જોઈએ શું મારે મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ

હોં ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ
ચાલ ફરીયે હાથ માં રાખી હાથ

હો જાલ્યો છે હાથ મારો છોડતો ના સાયબા
રહીશું હું તારી સાથે ભવભવ સંગાથમાં
હો કેવા બંધાયા આ પ્રીત ના રે તાંતણા
ખોડિયા જુદાં ને જીવ એક છે રે આપણા

હૉ ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ
ચાલ ફરીયે હાથ માં રાખી હાથ
બિજુ જોઈએ સુ મારે મારે જીવવું તારી હારે
બિજુ જોઈએ સુ મારે મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ

હવેં મન ભરી ને કરી લઉં વાત
હૉ મને મળી ગયો તારો રે સંગાથ
મને મળી ગયો તારો રે સંગાથ

Man Bhari Vat Karu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *