મારી હોમુ ના તુ આવતી મને મોઢું ના બતાવતી Mari Homu Naa Tu Aavati Mane Modhu Naa Batavati Lyrics - Vikram Thakor

મારી હોમુ ના તુ આવતી મને મોઢું ના બતાવતી LYRICS IN GUJARATI: મારી હોમુ ના તુ આવતી મને મોઢું ના બતાવતી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Vikram Thakor & released by Meshwa Films. "મારી હોમુ ના તુ આવતી મને મોઢું ના બતાવતી" song was composed by Dipak Thakor and Harshad Thakor, with lyrics written by Vijaysinh Gol. The music video of this track is picturised on Vikram Thakor, Shreya Dave, Nirav Kalal and Jinal Ravad.

મારી હોમુ ના તુ આવતી મને મોઢું ના બતાવતી Lyrics in Gujarati

હો તોડી નાખ્યા છે તેતો સપના મારા
હો તોડી નાખ્યા છે તેતો સપના મારા
આપ્યા છે તેતો દિલ ને જખ્મો ઘણા
તોડી નાખ્યા છે તેતો સપના મારા
આપ્યા છે તેતો દિલ ને જખ્મો ઘણા

ભારતલીરીક્સ.કોમ

પણ યાદ રાખજે એટલું
લખી રાખજે મેં કીધેલું
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી

નજર્યું મળી ને શરૂ થઇ કહાની
દિલ થી રે દિલ ની પ્રેમ દોરી બંધાણી
ઓ પ્રીતમ ની પ્રીત તો મેતો ના જાણી
કિસ્મત માં મારી જુદાઈ લખાણી

જોની જોઈ ને તે મારા પ્રેમ નું
આજ ખૂન તે કેમ કર્યું
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી

હો પલ માં ભૂલી ને તું બીજા ની રે થઇ
તોડ્યું આ દિલને તું ચાલી રે ગઈ
હો કાંટા આપ્યા રે ફૂલો બતાવી
દિલ ની આ દુનિયા મારી લુંટાણી
ભલે ભુલાવ્યો તે મુજને
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે બેવફા મન ફરી ના સતાવતી
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી

Mari Homu Naa Tu Aavati Mane Modhu Naa Batavati Lyrics

Ho todi nakhya chhe teto sapna mara
Ho todi nakhya chhe teto sapna mara
Aapya chhe teto dil ne jakhmo ghana
Todi nakhya chhe teto sapna mara
Aapya chhe teto dil ne jakhmo ghana

Pan yaad rakhje aetlu
Lakhi rakhje me kidhelu
Mara homu tu naa aavti
Mane modhu naa batavti
Are ore bewafa man fari naa satavti

Najryu mali ne saru thai kahani
Dil thi re dil ni prem dori bandhani
O pritam ni prit to meto na jani
Kismat maa mari judai lakhani

bharatlyrics.com

Joni joi ne te mara prem nu
Aaj khun te kem karyu
Mara homu tu naa aavti
Mane modhu naa batavti
Are ore o bewafa mane fari naa satavti

Ho pal maa bhuli ne tu bija ni re thai
Todyu aa dilne tu chali re gai
Ho kaata aapya te fulo batavi
Dil ni aa duniya mari lutani
Bhale bhulavyo te mujne
Pan hu nahi bhulu tujne
Mara homu naa tu aavti
Mane modhu naa batavti
Are ore o bewafa man fari naa satavti
Mara homu naa tu aavti
Mane modhu naa batavti
Are ore o bewafa man fari naa satavti

Mari Homu Naa Tu Aavati Mane Modhu Naa Batavati Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download